કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#BW

#BW

વધુ વાંચો

મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#BW

#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  • ૧ઝૂડી મેથી
  • ૧ વાટકીચણાનો લોટ
  • ૧ નંગ લીલું મરચું
  • ૧ નંગ ટામેટુ
  • ૨લસણની કળી ઝીણી સમારેલી
  • ૧/૪ ચમચીરાઈ જીરું
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૪ ચમચીહળદર
  • ચપટીહિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૨ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મેથીની ભાજી ને ઝીણી સમારી ધોઈ લેવી. લસણની નાની કટકી કરી લેવી અને ટામેટું અને મરચું ઝીણું સમારી લેવું. પછી એક પેનમાં તેલ મૂકી રાઈ જીરું મૂકી ગરમ થાય એટલે લસણની કટકી ઉમેરી ટામેટું, મરચું એ બધું મૂકીને વઘાર કરી લેવો. ત્યારબાદ તેમાં મેથી ઉમેરી દેવી. બે મિનિટ સુધી આ બધું તેલમાં સાંતળી લેવું.

    મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ 1/2 ગ્લાસ પાણી ઉમેરી થોડીવાર ઉકળવા દેવું. સાથે તેમાં બધો મસાલો પણ કરી લેવો. પછી તેમાં ધીરે ધીરે ચણાનો લોટ ઉમેરતા જવું અને મિક્સ કરતા જવું.

    મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી બે મિનિટ ગેસ પર રહેવા દેવાનું અને ઉતારી લેવું. હવે તૈયાર છે મેથી ની લોટ વાળી ભાજી તેને ગરમાગરમ સર્વ કરવું.

    મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર February 24, 2023 20:27

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 01, 2023 10:22
@Ghanshyam10 Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી લોટ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
  2. રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
  3. મેથી બાજરી બાઈટસ (Methi Bajri Bites Recipe In Gujarati)
  4. અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
  5. બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
  1. મૂળા ભાજી નું સલાડ (Radish Leaves Salad Recipe In Gujarati)
  2. અવધિ ફેમસ તેહરી મસાલા રાઈસ
  3. રીંગણા મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
  4. ડ્રેગન ફ્રુટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16823056
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close