કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK3
#AWADHI
#MATKA
#BIRYANI
#DINNER
#WINTER
#BW
#VEGETABLE
#RICE
#CLAYPOT
#COOKPADINDIA
#COOKPADGUJRATI
અવધ વાનગીઓએ ઘણા બધા ખડા મસાલા તથા કોરા મસાલા ઉમેરી ધીમા તાપે પરંપરાગત રીતે પકવવામાં આવતી વાનગીઓ છે. અહીં મેં અવધ બિરયાની તૈયાર કરેલ છે જે માટીના હાંડલામાં રાંધેલાં ભાત અને શાક નાં લેયર કરી તેને સીલ કરીને ધીમા તાપે પરંપરાગત રીતે પકવીને તૈયાર કરેલ છે. જેની સાથે ઘણા બધા શિયાળાના મળતા તાજા શાકભાજીનો ઉપયોગ કરેલ છે. શિયાળાના ખુશનુમા વાતાવરણમાં ઘણા બધા શાકભાજી અને તેજાના સાથે બનાવેલી આ બિરયાની ખાવાની ખૂબ જ મજા આવે છે. તેની સાથે મેં અહીં બુંદી રાયતા અને પાપડ સર્વ કરેલ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. ભાત રાંધવા માટે:
  2. 1 કપબાસમતી ચોખા
  3. 2-3 નંગ તજ
  4. 2-3લવિંગ
  5. 2-3કાળા મરી
  6. 1 નંગ તમાલપત્ર
  7. 1 નંગચકરી ફુલ
  8. 1 નંગજાવંત્રી
  9. 2ઈલાયચી
  10. 1/2 ચમચી મીઠું
  11. સબ્જી બનાવવા માટે:
  12. 2 કપમનપસંદ શાક(કેપ્સીકમ, કાચા કેળા, ફણસી, વટાણા,કોબીજ, ફુલાવર)
  13. 2 ચમચીતેલ
  14. 1 ચમચીમલાઈ
  15. 2 ચમચીદહીં
  16. 1/2 ચમચી કિચન કિંગ મસાલો
  17. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  18. 1/4 ચમચી સૂંઠ પાઉડર
  19. 2 ચમચીધાણાજીરું પાઉડર
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. 1/4 ચમચી ચાટ મસાલો
  22. ચપટીકસૂરી મેથી
  23. 1/2 ચમચો તેલ શાક વધારવા માટે
  24. અન્ય સામગ્રી
  25. 1/4 કપ તળેલા કાજુ બદામ
  26. 1 ચમચીકિસમિસ
  27. 1ચમચો તળેલી દૂધી ની છીણ
  28. 1/2 કપ કાચું કેળું તળેલું ઝીણું સમારીને
  29. 2 ચમચીકેસરવાળું દૂધ
  30. 10-12ફુદીનાના પાન
  31. 10-12કોથમીરના પાન
  32. 1 મોટી ચમચીદેશી ઘી અથવા તો માખણ
  33. માટીના હાંડીને સીલ કરવા માટે ઘઉંના લોટની કણેક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાને 20 મિનિટ માટે પલાળી રાખો બીજી તરફ જાડા તળિયાવાળા વાસણમાં પાણી મીઠું અને ખડા મસાલા ઉમેરી પાણી ઉકાળવા મૂકો પાણી ઉકળે એટલે ચોખાનું પાણી નિતારી ચોખા ઉકળતા પાણીમાં ઉમેરી તે 70% જેટલા કુક થાય ત્યાં સુધી તેને રાંધી તેને ઓસાવી ને ઠંડા કરી લો.

    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગરમ તેલમાં મધ્યમ તાપે કાજુ અને બદામ સહેજ ક્રિસ્પી થાય તેવા તળી લો. દૂધીને છીણી ચપટી તેના પર મીઠું ભભરાવી તેનો તળી લો. કાચા કેળા ઝીણા સમારી તેને તળી લો.

    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બ્લાંચ કરેલા બધા શાકભાજી અને કાચા કેળા તળેલા લઈ તેમાં મેરીટેશન માટે બધી જ સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકીને 20 મિનિટ માટે રહેવા દો.

    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું ઉમેરો જીરું તતડે એટલે તેમાં મેરીનેટ કરેલું મિશ્રણ ઉમેરી ચાર થી પાંચ મિનિટ માટે ધીમા તાપે કુક કરી તેમાં 1/2 કપ ગરમ પાણી ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે કુક કરી લો. ફોટા નંબર ત્રણમાં બતાવ્યા પ્રમાણે બધી જ સામગ્રી તૈયાર કરી લો.

    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક માટીના હાંડામાં સૌપ્રથમ તૈયાર કરેલી સબ્જી ઉમેરો ત્યારબાદ તૈયાર કરેલા ભાત ઉમેરો ફરીથી તેના ઉપર તૈયાર કરેલી સબ્જી ઉમેરો ફરીથી તેના ઉપર રાંધેલા ભાતો ઉમેરો.

    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેની ઉપર કેસરવાળું દૂધ, દૂધી તળેલી, તળેલા કાજુ બદામ,ફુદીના અને કોથમીરના પાન ઉમેરી ઉપરથી એક મોટી ચમચી દેશી ઘી ઉમેરી, બાંધેલા લોટ ની મદદથી તેને સીલ કરી દો. આ હાંડીને પાંચ મિનિટ માટે ફાસ્ટ તાપે અને પછી ધીમા તાપે 12 થી 15 મિનિટ માટે રહેવા દો જેથી કરીને બિરયાની ની બધી જ ફ્લેવર એકબીજામાં સરસ રીતે બેસી જશે.

    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ધીમે રહીને તેની બહાર ફરતે લાગેલા લોટનું લેયર કાઢીને બિરયાની સર્વ કરો.

    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    અહીં મેં બિરયાની ને સર્વ કરેલ છે. તો તૈયાર છે ઘણા બધા તેજાના, કોરા મસાલા અને શાકભાજી થી ભરપૂર એવી અવધ બિરયાની સર્વ કરવા માટે.

    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર February 26, 2023 11:30
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Ketki Dave
Ketki Dave @ketki_10
February 26, 2023 18:07
Yuuuuuuummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  2. બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)
  3. વેજ હાંડી (Veg Handi Recipe In Gujarati)
  4. લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
  5. શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
  1. શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati)
  2. મસાલા આલુ કતરી (Masala Aloo Katri Recipe In Gujarati)
  3. એપલ-ફ્રેશ અંજીર મિલ્ક શેક (Apple Fresh Anjeer Milkshake Recipe In Gujarati)
  4. અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16825519
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close