કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી પાપડ નું સલાડ (Methi Papad Salad Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી પાપડ નું સલાડ (Methi Papad Salad Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી પાપડ નું સલાડ (Methi Papad Salad Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663

#BW
#CookpadGujrati
#CookpadIndia

#BW
#CookpadGujrati
#CookpadIndia

વધુ વાંચો

મેથી પાપડ નું સલાડ (Methi Papad Salad Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663

#BW
#CookpadGujrati
#CookpadIndia

#BW
#CookpadGujrati
#CookpadIndia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનીટ
૨ વ્યક્તિ માટે
  • ૧ વાટકીમેથી ની ભાજી
  • ૨ નંગઅડદ ના પાપડ
  • ૩ નંગતળેલી રોટલી
  • ૧/૨ વાટકીદાડમ ના દાણા
  • ૧/૨ વાટકીકોથમીર
  • ૧ નંગલીલું મરચું
  • ૧ નંગ ટામેટું
  • મસાલો કરવા માટે
  • ૧/૨ ચમચીજીરું પાઉડર
  • ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • સર્વ કરવા માટે
  • સેકેલો પાપડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    પેહલા પાપડ ને સેકી લો પછી રોટલી ને પણ તળી લો તેની ઉપર મરચું, સંચર છાંટી લો.

    મેથી પાપડ નું સલાડ (Methi Papad Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં પાપડ નો ભૂકો, રોટલી નો ભૂકો, મેથી ની ભાજી, કોથમીર, દાડમ ના દાણા, લીલું મરચું, બધું નાખી ને બરાબર મિક્ષ કરી લો,

    મેથી પાપડ નું સલાડ (Methi Papad Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી પાપડ નું સલાડ (Methi Papad Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્ષ થઈ જાય એટલે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, જીરું પાઉડર નાખી ને તેને ફરી થી મિક્ષ કરી લો.

    મેથી પાપડ નું સલાડ (Methi Papad Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી પાપડ નું સલાડ (Methi Papad Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે મેથી પાપડ નું સલાડ જે રાતે જમવામાં લો તો બીજા કસાની જરૂર નથી પડતી.

    મેથી પાપડ નું સલાડ (Methi Papad Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી પાપડ નું સલાડ (Methi Papad Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી પાપડ નું સલાડ (Methi Papad Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Brinda Padia
Brinda Padia @cook_24755663
પર February 27, 2023 08:29

ટિપ્પણીઓ (2)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
March 02, 2023 17:30
Wah 👏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી પાપડ સલાડ મેથી પાપડ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  2. લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  4. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  5. પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
  1. મસૂર મુસલ્લમ અવધી દાલ
  2. અવધિ પનીર ગોભી દિલબરા
  3. કોબી મટર સબ્જી (Kobi Matar Sabji Recipe In Gujarati)
  4. ભરેલા મરચા નુ સ્ટફીંગ (પ્રિમીકસ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827131
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close