કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#Week2
#SN2
#vasantmasala
#aaynacookeryclub
સરસોનું સાદ એ પંજાબની પરંપરાગત રેસીપી છે ને જ્યારે પંજાબી શાક ની વાત આવે ત્યારે સરસોના સાગ અને મક્કેની રોટીનું કોમ્બિનેશન જબરજસ્ત રહે છે અને તેને તો મોકરે સ્થાન આપવું જ યોગ્ય છે શિયાળામાં ખવાતું પંજાબી આ શાક સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારક છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 થી 40 મિનિટ
ચાર લોકો
  • 500 ગ્રામસરસવ ની ભાજી
  • 400 ગ્રામ પાલક ની ભાજી
  • 250 ગ્રામ મેથી ની ભાજી
  • 4-5 ચમચીસરસીયાનુ તેલ
  • 1/2 ચમચીરાઈ
  • ચપટીહીંગ
  • 2 ચમચીસમારેલુ લસણ
  • 1મોટી સાઈઝ ની ઝીણી સમારેલી ડુંગળી
  • 1/4 વાટકીઝીણી સમારેલી હળદર
  • 1/2 વાટકીલીલા લસણ -લીલા મરચાં ની પેસ્ટ
  • 3-4 ચમચીમકાઈ નો લોટ
  • 1 ચમચીદહીં
  • 1/4 ચમચીહળદર
  • મીઠું જરૂરીયાત મુજબ
  • 1 ચમચીવસંત નો કિચન કિંગ મસાલો
  • 1/2 વાટકીઝીણું સમારેલુ લીલુ લસણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 થી 40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક, મેથી અને સરસવની ભાજીને બરાબર પાણીમાં પલાળીને બે થી ત્રણ વખત ધોઈ નાખો(અહી બથુઆ ની ભાજી ની જગ્યાએ મે મેથી ની ભાજી લીધી છે જે બથુઆ ની ભાજી કરતાં પણ વધારે ગુણકારી છે)

    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેને એક તપેલીમાં પાણી લઈને બધી ભાજી તેમાં ઉમેરી તેને બાફવા માટે મૂકો બાફવા માટે પાણી માપનું જ લેવાનું છે બાફતી વખતે તેમાં સહેજ મીઠું અને સાજીના ફૂલ ઉમેરો જેથી તેનો કલર ગ્રીન જ રહેશે

    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જ્યારે ભાજી બફાવા લાગે ઉકળવા લાગે ત્યારે વલોણીથી થી ભાજીને હલાવતા રહો અને ક્રશ કરતા રહો

    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ભાજી એકદમ ક્રશ થઈ જાય ત્યાં સુધી તેને સ્મેશ કરતા રહો તેમાં પહેલેથી જ બાફતી વખતે પાણીનું પ્રમાણ ઓછું એટલા માટે જ રાખવામાં આવે છે કે પાછળથી તેમાંથી પાણી કાઢવું ના પડે અને તે એ જ પાણીની અંદર ભાજી ક્રશ થઈ જાય

    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કડાઈમાં સરસિયાનું તેલ મૂકો તેમાં તેલ ગરમ થાય એટલે રાઈ અને હિંગ ઉમેરી એમાં ઝીણું સમારેલું લસણ ઉમેરો લસણ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાંથી થોડુંક લસણ સાઇડ મા કાઢી લેવું અને પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લેવી અને ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દેવી

    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ચપટી હળદર અને મીઠું ઉમેરી તેમાં જેની સમારેલી લીલી હળદર અને લીલા લસણ અને લીલા મરચા ની પેસ્ટ ઉમેરવી બધુ બરાબર મિક્સ કરી લેવું

    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમાં ક્રશ કરેલી ભાજી ઉમેરવી અને બરાબર મિક્સ કરી લેવું. તેમાં બે મિનિટ ચડ્યા પછી મકાઈનો લોટ ઉમેરવો મકાઈનો લોટ ઉમેરવાથી સાગમાં એક રીચનેસ આવશે અને તે થોડું થીક થઈ જશે હવે તેને પાંચથી સાત મિનિટ ચઢવા દો

    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરો અને ફરીથી તેને 3 થી 4 મિનિટ ચડવા દો. ત્યારબાદ એમાં દહીં ઉમેરો અને ફરીથી બધું મિક્સ કરી લો બે મિનિટ પછી ફરીથી તેમાં વસંતનો કિચન કિંગ મસાલો ઉમેરો અને મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દો

    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સાગ મા બધા જ મસાલા ભળી જાય બધી જ મસાલાની અરોમા સાગમાં બેસી જાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી તેને ગરમાગરમ સર્વ કરો સર્વ કરતી વખતે તેની ઉપર આપણે બ્રાઉન કરેલું લસણ જે સાઈડમાં મૂકેલું તે એની ઉપર ગાર્નિશીંગ માટે ભભરાવો તેનાથી તેનો સ્વાદ ખુબ જ સરસ આવશે

    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07
પર February 27, 2023 12:22
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરસો નું શાક સરસવ ભાજી શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  3. લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati)
  4. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  5. પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
  1. મસાલા લોચા પૂરી (Masala Locha Puri Recipe In Gujarati)
  2. સોજી ના વેજી પેનકેક (Sooji Veggie Pancake Recipe In Gujarati)
  3. વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
  4. મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827400
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close