Colourfull popsicles (કલરફુલ પોપ્સિકલસ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક અડધો ગ્લાસ પાણી લો. તેમાં બે ચમચી ઓરેંજ ક્રશ એડ કરી બરાબર મિક્સ કરો. બનાવેલા મિશ્રણ ને મોલ્ડ માં ભરો. મોલ્ડ ના ઢાંકણ ને બંધ કરી ઉપરથી ice cream stick લગાવો.
- 2
આ રીતે બધી પોપસ્કિલ બનાવી મોલ્ડમાં ભરી સાત થી આઠ કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દો.
- 3
આઠ કલાક પછી તૈયાર છે કલરફુલ પોપ્સિકલ્સ..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16839960










ટિપ્પણીઓ (3)
Excellent