રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ગાજરને ધોઈ લેવા ત્યારબાદ તેને ખમણવા લેવા એક કડાઈમાં ઘી મૂકી તેમાં ગાજરનું ખમણ નાખી થોડીવાર સાંતળો
- 2
ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી દો. દૂધ ઊકળે ગાજર બફાઈ જાય ત્યારબાદ ખાંડ ઉમેરો દૂધ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
- 3
દૂધ ઘટ્ટ થઈ ગયા થઈ જાય ત્યારબાદ તેમાં ઇલાયચી નો ભૂકો કાજુના ટુકડા બદામની કતરણ જે દૂધ થયું છે તેમાં નાખી દો
- 4
ગાજરની ખીર તૈયાર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840384







ટિપ્પણીઓ