રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઅમુલ દહીં
  2. 2 મોટી ચમચીગુલકંદ
  3. ચપટીઈલાયચી પાઉડર
  4. 4-5કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અમુલ દહીં ને મલમલ ના કપડાં માં બાઘી ને બઘું જ પાણી નિતારી લો. હવે તેમાં ગુલકંદ ઉમેરી બરાબર મિક્સ કરો, દહીં અને ગુલકંદ નું મિશ્રણ તૈયાર છે.

  2. 2

    હવે તપેલી ને મલમલ ના કપડાં થી બાઘી લો,તૈયાર કરેલ મિશ્રણ ને કપડાં પર ઘસી ને ગાળી લો.

  3. 3

    તૈયાર કરેલ શ્રીખંડ બાઉલમાં લઇ લો હવે ઉપર થી કેસર ના તાંતણા અને ઈલાયચી પાઉડર ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes