કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણીપુરી (panipuri recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણીપુરી (panipuri recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણીપુરી (panipuri recipe in gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#SFC
#HRC
#cookpadindia
#cookpadgujarati

#SFC
#HRC
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

પાણીપુરી (panipuri recipe in gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#SFC
#HRC
#cookpadindia
#cookpadgujarati

#SFC
#HRC
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • કાચી કેરીનું પાણી બનાવવા માટે
  • ૧બાઉલ લીલા ધાણા
  • ૧/૨બાઉલ ફુદીનો
  • ૪-૫ લીલા મરચા
  • ૧સમારેલી કાચી કેરી
  • ૧/૨ઈચ આદુનો ટુકડો
  • ૧/૨ ચમચીસંચળ
  • ૩ ચમચીપાણીપુરીનો મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • પાણીપુરીનો મસાલો બનાવવા માટે
  • ૫-૬ બાફેલા બટાકા
  • ૧ કપબાફેલા ચણા
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીસંચળ
  • મીઠું સ્વાદ અનુસાર
  • લીલા ધાણા જરૂર મુજબ
  • અન્ય ઘટકો
  • પાણીપુરી ની પૂરી
  • સમારેલી ડુંગળી
  • ઝીણી સેવ
  • લીલા ધાણા
  • ખજૂર આમલીની ચટણી
  • સ્ટ્રોબેરીનું પાણી
    સ્ટ્રોબેરી પાણીપુરી (strawberry panipuri recipe in gujarati)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ તીખું પાણી બનાવવા માટે એક મિક્સર જારમાં દાણા ફુદીનો લીલા મરચા આદુ કેરી મીઠું સંચળ પાણીપુરીનો મસાલો તેમજ થોડું પાણી ઉમેરી ક્રશ કરી લો.

    પાણીપુરી (panipuri recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી (panipuri recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી (panipuri recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ આ પાણીને ગાળી લો. વધેલી ગ્રીન પેસ્ટમાં પાણી ઉમેરી તેને બરાબર ઘસીને ગાળી લો.આપણુ તીખું પાણી તૈયાર છે.

    પાણીપુરી (panipuri recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણીપુરી (panipuri recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચણાને બરાબર ધોઈને સાથી આઠ કલાક માટે પલાળીને મીઠું નાખીને બાફી લો બટાકા ને પણ મીઠું નાખીને બાફી લો. બટાકાને છોલીને મેશ કરી દો તેમાં બાફેલા ચણા લાલ મરચું મીઠું સંચળ ઉમેરી મિક્સ કરીને માવો તૈયાર કરો.

    પાણીપુરી (panipuri recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાણીપુરીને સર્વ કરવા માટે પુરીમાં વચ્ચે કાણું પાડી તેમાં બનાવેલો માવો, સેવ, ડુંગળી અને લીલા ધાણા ઉમેરો. તેને તીખું પાણી, સ્ટોબેરીનું પાણી અને ગળી ચટણી સાથે સર્વ કરો.

    પાણીપુરી (panipuri recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપુરી (panipuri recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપુરી (panipuri recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાણીપુરી (panipuri recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

લિન્ક્ડ રેસિપિસ

સ્ટ્રોબેરી પાણીપુરી (strawberry panipuri recipe in gujarati)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Desai
Unnati Desai @unns_cooking
પર March 07, 2023 18:02

ટિપ્પણીઓ (10)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
May 05, 2023 11:58
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાટા ઢોકળા નું પ્રીમિકસ
  2. રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
  3. બાસ્કેટ ચાટ
  4. બટર સુરતી લોચો
  5. પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi
  1. લસણીયા ધાણી મમરા
  2. સ્ટ્રોબેરી પાણીપુરી (strawberry panipuri recipe in gujarati)
  3. રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
  4. વડાપાઉં
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840813
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close