સ્ટ્રીટ પાણી પૂરી (street Pani Puri recipe in gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
સ્ટ્રીટ પાણી પૂરી (street Pani Puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ફુદીનાના પાન, આદુ મરચાં ના ટુકડા, લીંબુનો રસ, જલજીરા પાઉડર ઉમેરીને, મીઠું સ્વાદાનુસાર ઉમેરો મીક્ષરમાં ક્રશ કરી લો.પાણી ઉમેરો તૈયાર કરો પાણી પૂરી નું તીખું પાણી.
- 2
લસણ ની ચટણી તૈયાર કરો.મગ આને ચણા બાફી લો અને બટાકા બાફી ને મેશ કરી લો.ખજુર આંબલી ના પલ્પ મા ગોળ ઉમેરી મીઠું પાણી તૈયાર કરો.
- 3
રવા ની પૂરી માં બધી ચટણી સાથે બાફેલા બટાકા મેશ કરી ચણા,મગ તેમાં ભરી લો નાયલોન સેવ ભભરાવી દો.
- 4
સ્ટ્રીટ પાણી પૂરી તૈયાર કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16842333















ટિપ્પણીઓ (6)