સ્ટ્રીટ પાણી પૂરી (street Pani Puri recipe in gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6 નંગબટાકા બાફી ને મેશ કરેલા
  2. ૩ નંગડુંગળી ઝીણી સમારેલી
  3. 2જુડી ફુદીનાના પાન
  4. 1 ચમચીપાણી પૂરી મસાલો
  5. 100પૂરી રવા ની તૈયાર
  6. 1આદુ નો ટુકડો
  7. 3 નંગલીલાં મરચાં
  8. 1જુડી કોથમીર
  9. 1 વાટકીલસણ ચટણી
  10. 1વાટકો ચણા બાફેલા
  11. 1 વાટકીમગ બાફેલા
  12. 1વાટકો ખજુર આંબલી નુ પાણી
  13. 1વાટકો નાયલોન સેવ
  14. 1લીટર પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ફુદીનાના પાન, આદુ મરચાં ના ટુકડા, લીંબુનો રસ, જલજીરા પાઉડર ઉમેરીને, મીઠું સ્વાદાનુસાર ઉમેરો મીક્ષરમાં ક્રશ કરી લો.પાણી ઉમેરો તૈયાર કરો પાણી પૂરી નું તીખું પાણી.

  2. 2

    લસણ ની ચટણી તૈયાર કરો.મગ આને ચણા બાફી લો અને બટાકા બાફી ને મેશ કરી લો.ખજુર આંબલી ના પલ્પ મા ગોળ ઉમેરી મીઠું પાણી તૈયાર કરો.

  3. 3

    રવા ની પૂરી માં બધી ચટણી સાથે બાફેલા બટાકા મેશ કરી ચણા,મગ તેમાં ભરી લો નાયલોન સેવ ભભરાવી દો.

  4. 4

    સ્ટ્રીટ પાણી પૂરી તૈયાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes