રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ની છાસ બનાવી પાણી અને છાસ ભેગા કરી તેમાં હળદર મરચું મીઠું નાખી ઉકાળવું બરાબર ઊકળે પછી તેમાં ચણા નો લોટ મિક્સ કરી બરાબર હલાવી લેવું
- 2
થાળી માં તેલ લગાડી ઠારી દેવું ત્યારબાદ નાના નાના કાપા પડી ઢોકળી કરવી ત્યારબાદ છાસ પાણી વધારી બધો મસાલો કરી ઢોકળી નાખી ઉકાળવું
- 3
ઢોકળી બરાબર ઊકળે એટલે ધાણાજીરું ગરમ મસાલો અને ગોળ નાખી હલાવી ગરમ ગરમ ઢોકળી નું શાક સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16842734












ટિપ્પણીઓ