રવા ઢોસા (Rava Dosa recipe in Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

રવા ઢોસા (Rava Dosa recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦minutes
  1. ૧ કપરવો
  2. ૧/૨ કપચોખા નો લોટ
  3. ૧/૨ કપદહીં
  4. ૨ ચમચીબારીક સમારેલા મરચા
  5. ૨ ચમચીબારીક સમારેલ કોથમીર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૨ કપપાણી (રવા ના માપ નું ડબલ પાણી નું માપ લેવું)
  8. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦minutes
  1. 1

    એક બાઉલમાં રવો લોટ દહીં મીઠું અને આદુ મરચા ઉમેરી અને તેમાં પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવી લો

  2. 2

    આ તૈયાર પેસ્ટમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જાવ અને ઢીલું ખીરું બનાવ

  3. 3

    એક પેન ગરમ કરીને તેમાં ઢોસા નું ખીરુ પાથરો તેના ફરતે તેલ લગાવી સોનેરી બ્રાઉન થવા દો અને ત્યારબાદ તેને ધીમેથી ફેરવી અને બીજી તરફ શેકી લો

  4. 4

    ગરમ ગરમ ઢોસા ને લીલી ચટણી અને સોસ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes