ભાત બેસન પાપડ બોલ

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ભાત મા મીઠું મરચાની પેસ્ટ ડુંગળી ચાટમસાલો ને દહીં નાખી મનમુજબ બોલ બનાવવા 1 ચમચીચણાનોલોટ મા પાણી નાખી પાતરુ બેટર બનાવી પાપડ ને સેકવો અથવા કાચો પણ ચાલે તેનો મિકસરમા ભૂકો કરવો તેલ ગરમ મુકવુ તેમા ભાગના બોલને બેટરમા ડુબાડી ને પાપડના પાવડરમા રગદોળી ગરમ તેલ મા ગુલાબી તળવા ઉપર કડક ને અંદર પોચા સરસ થ યછે
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16869254
ટિપ્પણીઓ