ખજૂર બદામ નું દૂધ

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

પ્રોટીન કેલ્શિયમ અને ફાઇબર થી ભરપુર ખજૂર અને બદામ થી health માં improvement મળે છે ,
Constipation નો problem દૂર થાય છે અને bone મજબૂત બને છે..

ખજૂર બદામ નું દૂધ

પ્રોટીન કેલ્શિયમ અને ફાઇબર થી ભરપુર ખજૂર અને બદામ થી health માં improvement મળે છે ,
Constipation નો problem દૂર થાય છે અને bone મજબૂત બને છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ સર્વ
  1. ૮-૧૦ નંગ ખજૂર
  2. ૧૦ નંગ બદામ
  3. ૧ ટેબલસ્પૂનકાજુ બદામ ની કતરણ
  4. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પેન માં દૂધ ને ગરમ કરવા મૂકો,
    તે દરમિયાન ખજૂર માંથી બી કાઢી ને અલગ કરો અને બદામ ને ગરમ પાણી માં પલાળી ને સ્કિન પીલ કરી તૈયાર રાખો.

  2. 2

    દૂધ ઊકળવા આવે એટલે ખજૂર અને બદામ નાખી પાંચ મિનિટ ઉકળવા દો,ત્યારબાદ ઠંડું થવા દો.
    દૂધ Room temperature આવ્યા બાદ તેમાં બ્લેન્ડર ફેરવી લો જેથી બધું સારી રીતે ક્રશ થઈ જાય,ત્યાર બાદ દૂધ ને ગાળી લો.અને ઇલાયચી પાઉડર એડ કરો.

  3. 3

    Toll glass માં પોર કરી ઉપર કાજુ બદામ ની કતરણ અને ઇલાયચી પાઉડર સ્પ્રિંકલ કરી ઠંડું કે ગરમ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes