#સમર સ્પેશિયલ
સૌપ્રથમ કાકડી ના સારી રીતે ધોઈને અંદરથી બી કાઢીને ઝીણી સમારી લેવી
હવે તેની અંદર અથાણા નો મસાલો એટલે કે મેથીઓ મસાલો નાખી 1 ચમચીતેલ નાખી મિક્સ કરી લેવું
પછી સ્કૂપ કરેલી કાકડીમાં સર્વ કરો આ કાકડી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ