કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચા પપૈયા નું મસાલેદાર શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચા પપૈયા નું મસાલેદાર શાક રેસીપી મુખ્ય ફોટો

કાચા પપૈયા નું મસાલેદાર શાક

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

કાચા પપૈયા નું મસાલેદાર શાક

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1કાચું પપૈયું
  • 1/2 વાટકીગાંઠીયા નો ભૂકો
  • 1/2 વાટકીશીંગદાણા નો ભૂકો
  • 3-4 ચમચીકોપરાનો ભૂકો
  • 2 ચમચીતલ
  • 1ડુંગળી
  • 1 ચમચીલસણ ની ચટણી
  • 1ચમચો તેલ
  • 1/2 ચમચીમરચું પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/8 ચમચીહળદર
  • 1/8 ચમચીજીરું
  • સ્વાદનુસાર મીઠું
  • 1 ચમચીખાંડ
  • 1/8 ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પપૈયા ની છાલ અને બી કાઢી ખમણી લેવું ગાંઠીયા અને શીંગદાણા નો ભૂકો કરી લેવો

    કાચા પપૈયા નું મસાલેદાર શાક રેસીપી સ્ટેપ1ફોટો
    કાચા પપૈયા નું મસાલેદાર શાક રેસીપી સ્ટેપ1ફોટો
    કાચા પપૈયા નું મસાલેદાર શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેલ ગરમ કરી હિંગ અને જીરું નો વઘાર કરી હળદર મીઠું નાખી ઢાંકી ને પપૈયું બફાઈ જય ત્યાં સુધી રાખવું

    કાચા પપૈયા નું મસાલેદાર શાક રેસીપી સ્ટેપ2ફોટો
    કાચા પપૈયા નું મસાલેદાર શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ શીંગદાણા નો ભૂકો કોપરાનો ભૂકો ગાંઠીયા નો ભૂકો તલ લસણ ની ચટણી ઝીણી સમારેલી ડુંગળી ગરમ મસાલો બધું મિક્સ કરી પપૈયા ના શાક માં નાખી બરાબર મિક્સ કરી ગરમ ગરમ મસાલેદાર શાક સર્વ કરવું

    કાચા પપૈયા નું મસાલેદાર શાક રેસીપી સ્ટેપ3ફોટો
    કાચા પપૈયા નું મસાલેદાર શાક રેસીપી સ્ટેપ3ફોટો
    કાચા પપૈયા નું મસાલેદાર શાક રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર March 23, 2023 03:58

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 30, 2023 14:29
@bhavnacdesai Swadisht 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પપૈયું શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ પકોડા (bread pakoda)
  2. વેજીટેબલ રોલ
  3. સિમલા મેગી રીંગ
  4. કોથમીર અજમાના પરોઠા
  5. સક્કરીયા ની કટલેસ
  1. બાજરી ના લોટ ની સ્વાદિષ્ટ ચટપટી કટલેટ
  2. સ્વીટ કોર્ન સલાડ
  3. વેજીટેબલ રોલ
  4. સક્કરીયા ની કટલેસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16851428
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close