રાંધવાની સૂચનાઓ
- 1
કેપ્સીકમ ની સહેજ જાડી ગોળ રીંગ કાપી લ્યો.અને બી કાઢી નાખવા.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો તતડે એટલે તેમાં આદુ, મરચા અને લસણની પેસ્ટ નાખી હલાવી લ્યો.એકાદ મિનિટ સાતળી તેમાં કોબી ગાજર,બાફેલી. મકાઈ અને કેપ્સીકમ નાખી હલાવી બે મિનિટ થવા દયો
- 3
- 4
હવે તેમાં કાચી મેગી નાખો અને હલાવતા રહો બે મિનિટ પછી હલાવી તેમાં મીઠું નાખી હલાવી લ્યો.
- 5
હવે તેમાં સોયા સોસ,રેડ ચીલી સોસ,વિનેગર,સોસ નાખી હલાવી લ્યો.હવે તેમાં મેગી મસાલો નાખી હલાવી લ્યો અને ગેસ બંધ કરી દયો અને ઠંડુ થવા દયો.
- 6
હવે કોર્ન ફ્લોર માં પાણી નાખી સ્ટ્રલી કરી સહેજ મીઠું નાખી તૈયાર કરી લ્યો.કેપ્સીકમ ની રીંગ માં બનાવેલ સ્ટફિંગ ભરી કોર્ન ફ્લોર ના ખીરા માં ડીપ કરી ક્રશ કરેલા મકાઈ ના પૌવા ચારે બાજુ થી કોટ કરી તળી લ્યો.
- 7
- 8
તૈયાર છે સિમલા મેગી રીંગ સેઝવાન ચટણીસાથે સર્વ કરો.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
-
ચાઇનીઝ રવા ઈડલી (Chinese Rava Idli Recipe In Gujarati)
#EB#week1#Athanu બાળકો ને જંક ફૂડ ખાવા નું વધારે ભાવતું હોય છે .એમાં પણ ચાઇનીઝ તો બાળકો નું ફેવરિટ હોય છે.જેમ કે નૂડલ્સ,મંચુરિયન,ચાઇનીઝ ભેળ. સાદી ઈડલી તો બધા ખાતા જ હોય છે પણ ક્યારેક બાળકો ના પાદી દે છે કે મારે એવું નથી જમવું .પણ આપણે બાળકો ને સાદી ઈડલી ના બદલી તેને ચાઇનીઝ ટેસ્ટ આપીએ તો તેવો એકદમ ખુશ થઈ જશે અને ફટાફટ જામી પણ લેશે. Vaishali Vora -
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
લેફ્ટ ઓવર ખીચડી ડ્રાય મંચુરિયન (Left Over Khichdi Dry Manchurian Recipe In Gujarati)
#FFC8#WEEK8 Vaishali Vora -
-
-
-
-
-
-
સીઝવાન મેગી મનચુરીયન વીથ રાઈસ,(Schezwan Maggi Munchurian Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Arpana Gandhi -
-
-
વેજીટેબલ નુડલ્સ પકોડા(Vegetable Noodles Pakoda Recipe In Gujarati)
#GA4 #Week2 Drashti Radia Kotecha -
-
More Recipes
ટિપ્પણીઓ