બ્રેડ પકોડા (bread pakoda)

Hina Naimish Parmar @hinanaimish
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફીને તેનો છૂંદો કરો હવે એક નાના પેનમાં તેલ મૂકી લસણની ચટણી સાંતળો હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી તેમાં મીઠું હળદર મરચું હિંગ નાખી હલાવીને ચડવા દો ડુંગળી ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવું અને બાફેલા બટાકાના છૂંદા ની અંદર એડ કરી તેમાં મીઠું ભરશો લાઈટ હળદર પાઉડર આમચૂર પાઉડર મરચું ગરમ મસાલો કોથમીર નાખી હલાવો અને માવો તૈયાર કરો
- 2
- 3
હવે નાની બ્રેડ લઈને બટેટાનો માવો એક બ્રેડ લઈને તેના પર લગાવો અને બીજી ખાલી તેના પર ચીપકાવી દો અને તેને 1/2 કટ કરી દો
- 4
- 5
હવે એક વાસણમાં પાણી લઈને તેમાં ચણાના લોટ નાખી એન્ડ મિક્સર થી બ્રશ કરો તેમાં હળદર મીઠું નાખી દો. બેટર પાતળું નહીં અને જાડુ પણ નહીં તેવું રાખો હવે તે ચણાના લોટના બેટરમાં બેસનવાળી બ્રેડ બોડી તળી લ્યો તૈયાર છે પકોડા
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
દાબેલી બ્રેડ પકોડા (Dabeli Bread Pakoda Recipe In Gujarati)
#PSમારાં હબી ઈ આઈડિયા આપ્યો દાબેલી ફ્લેવર ના બ્રેડ પકોડા બનાવ વા નો Ami Sheth Patel -
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
બ્રેડ પકોડા(bread pkoda in Gujarati)
#gokdenapron3#week21#spicy#સ્નેક્સ#માઇઇબુક #પોસ્ટ4 Vandna bosamiya -
-
-
-
-
બ્રેડ કટકા(bread kataka recipe in gujarati)
#સાતમબ્રેડ કટકા એ રાજકોટ બાજુ ની પ્રખ્યાત ડિશ છે.સાતમ ના દિવસે આખો દિવસ ઠંડુ જ ખાવા નું હોય છે,તો આ રેસિપી સાતમ ના દિવસે ખાય સકયે છે.અને બ્રેડ તો હવે બધા ઘર માં હોય જ છે.અને આ રેસિપી માં કઈ ગરમ કરવા નું નથી.અને ખાવા માં પણ એકદમ ટેસ્ટી લાગશે. Hemali Devang -
-
-
બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaપકોડા તો આપને બધા બનાવતાં જ હોય છે.પણ આજે હું તમારી સાથે પકોડા માં સ્પ્રીંકલ કરવામાં આવતો મેજીક મસાલાની રેસિપી સાથે લાવી છું તમે એક વાર આ રીતે બનાવશો તો ક્યારેય તમારે બહાર થી લાવવાની જરૂર નહિ પડે. Isha panera -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16853730
ટિપ્પણીઓ