#SP
એક કડાઈ મા દુધ ઉમેરી ઉકળવા મુકો થોડુ ઉકળે એટલે તેમા ખાંડ નાખી દો
હવે તેમા પનીર ઉમેરી સારી રીતે ઉકાળી લો સતત ચલાવતા રહેવું થોડુ ધટ્ટ થાય એટલે તેમા એલચી અને પીસ્તા બદામ ની કતરણ ભભરાવી સર્વ કરો
ગરમ અથવા ઠંડી ખાઇ શકાય
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (6)