જુવાર રોટી

Arpi Joshi Rawal @Arpi_Rawal
આજે આપણે બનાવીશું જુવાર રોટી જે ખુબ જ હેલ્થી હોય છે અને ગુણકારી પણ છે
જુવાર રોટી
આજે આપણે બનાવીશું જુવાર રોટી જે ખુબ જ હેલ્થી હોય છે અને ગુણકારી પણ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા 1પેન લઈશું તેમાં 1કપ પાણી નાખી તેમાં મીઠું અને 1ચમચી ઘી નાખી પાણી થોડું ગરમ થવા લાગે એટલે તરત જ તેમાં લોટ ઉમેરી ને હલાવતા જઈશું.
- 2
હવે લોટ બાંધી ને તેને 5 મિનિટ રેસ્ટ આપીશું,ત્યાર બાદ લોટ ઠંડો થઈ જાય એટલે તેમાં 1 ચમચીઘી ઉમેરી લોટ ને સારી રીતે મસળી લેશું અને તેમાં થી લૂઆ બનાવીને રોટલી વણી લઇશું.
- 3
હવે રોટલી ને તવા પર મીડયમ ફલેમ પર સેકી લઈશું અને રોટલી સેકાય જાય એટલે તેના પર ઘી લગાવી ને સર્વ કરીશું તૈયાર છે સ્વાદિષ્ટ જુવાર રોટી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16902436












ટિપ્પણીઓ