કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માખણિયા/જીરા બિસ્કિટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી મુખ્ય ફોટો

માખણિયા/જીરા બિસ્કિટ

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

ચા સાથે તમે ઘણા જુદા જુદા બિસ્કિટ્સ ખાધા હશે. પણ મારા અનુભવે કહું તો ચા સાથે માખણિયા બિસ્કિટ ખાવાનો આનંદ જ અનેરો છે. માખણિયા બિસ્કિટને જીરા બિસ્કિટ્સ કે ફરમાસ પણ કહે છે. આ બિસ્કિટ સુરતના સૌથી બેસ્ટ હોય છે.
જો તમે મારી આ રેસીપીને પર્ફેક્ટ અનુસરીને બનાવશો તો તમે જેને ખવડાવશો તે વ્યક્તિ પૂછશે કે આ ક્યાંથી લાવ્યા?😊😊😊

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ નંગ બિસ્કિટ્સ
  1. ૩/૪ કપ સફેદ માખણ (મોળું)
  2. ૧/૪ કપઘી (દાણાદાર)
  3. ૧ટે. સ્પૂન જીરૂ
  4. મીઠું (સ્વાદ મુજબ)
  5. ૨ટે. સ્પૂન દહીં
  6. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  8. ૧ કપઘઉંનો ઝીણો લોટ (રોટલીનો)
  9. ૧ કપમેંદો
  10. ૨ટે. સ્પૂન ઝીણો રવો (સોજી)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાડકામાં માખણ અને ઘી લઈને પ મીનીટ બરાબર ફેંટવું.

    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ1ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિશ્રણ એકદમ ફ્લપી થઈ જાય એટલે તેમાં જીરૂ તથા મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરવું. તેમાં દહીં ઉમેરવુ.

    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ2ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ2ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દહીં પર બે. પાઉડર તથા બે. સોડા નાંખવું. જેથી સોડા એક્ટીવેટ થશે એટલે તરત એક મીનીટ માટે સરસ મીક્ષ કરવું.

    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ3ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ3ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ મિશ્રણને એક થાળીમાં લઈ લેવું. ત્યારબાદ ઘઉંનો લોટ, મેંદો તથા રવો લઈ બધુ ભેગું કરી મિશ્રણમાં ઉમેરવું.

    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ4ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ4ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે હળવા હાથે બધુ ભેગું કરી લોટ બાંધવો.
    ખાસ નોંધ :
    - સહેજપણ પાણીનો ઉપયોગ કરવાનો નથી.
    - લોટ મસળી- મસળીને બાંધવાનો નથી.
    - લોટ મુઠ્ઠીથી બંધાય એવો જ બાંધવાનો છે. (નરમ- લીસો બાંધવાનો નથી)

    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ5ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ5ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે લોટને પ્લાસ્ટિકમાં ઢાંકી ૨૫-૩૦ મીનીટ માટે ફ્રીજમાં મુકી દેવો.

    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ6ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ6ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઓવનને કન્વેક્શન મોડમાં પ્રી-હીટ કરવા મુકી દેવું. હવે ફ્રીજમાંથી લોટ કાઢી ચમચાની મદદથી લુવા લઈ, ઓવનની ટ્રે પર બટર પેપર મુકવા.
    (ખાસ નોંધ :- લુવાને હાથ ફેરવી ગોળ આકાર આપવાનો નથી. ચમચાથી કાઢી એમનું એમ જ ટ્રે પર મુકવું.)

    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ7ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ7ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ઓવનમાં ૧૮૦ ડીગ્રી પર ૧૫-૨૦ મીનીટ બેક થવા દેવું. (ઓવન ના હોય તો તમે પ્રી-હીટ કઢાઈ કે તપેલામાં પણ બનાવી શકો છો.)

    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ8ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ8ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    માખણિયા/જીરા બિસ્કિટ તૈયાર છે. ચા સાથે જોરદાર યમ્મી બિસ્કિટનો આનંદ માણો😋😋😋🥰🥰

    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ9ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ9ફોટો
    માખણિયા/જીરા બિસ્કિટ રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર May 14, 2023 13:59

ટિપ્પણીઓ (10)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
June 13, 2023 05:38
બિસ્કૂટ બનાવવા ખાવાનો સોડા વાપરવો☺️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મકાઈ - મેથી - પાલક નો હાંડવો
  2. સૂકી ચોળી નુ શાક
  3. ચોકલેટ હેઝલનટ ફજ કેક
  4. કાચી કેરી નો છુંદો (Kachi Keri નો Chundo Recipe in Gujarati)
  5. મેંગો કેસરી / શીરો
  1. સૂકી ચોળી નુ શાક
  2. ચોકલેટ હેઝલનટ ફજ કેક
  3. કાચી કેરી નો છુંદો (Kachi Keri નો Chundo Recipe in Gujarati)
  4. Vegetable Cheese Sandwich 📌
https://cookpad.wasmer.app/in-gu/recipes/16930423
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close