મેંગો કેસરી / શીરો

Mother 's Day Special Recipe
મમ્મી અને સાસુજી ની ખાટી -મીઠી યાદ હમેશાં આંખ માં પાણી સાથે હોઠો પર મીઠી મુસ્કાન લાવે છે. આજે Mother's Day નિમિત્તે મેં એ બંને ને ભાવતી મિઠાઈ મેંગો કેસરી / શીરો મુકી છે અને એ સાથે એમની મીઠી યાદ ને વગોળું છું.
જેમના થકી હું આ પ્લેટફોર્મ સુધી પહોંચી છું , મારા મમ્મી અને સાસુજી ને મેંગો કેસરી / શીરો અર્પણ કરું છું .🌹🌹🙏🌹🌹
🌹Happy Mother's Day 🌹
Cooksnap
@Suchi2019
મેંગો કેસરી / શીરો
Mother 's Day Special Recipe
મમ્મી અને સાસુજી ની ખાટી -મીઠી યાદ હમેશાં આંખ માં પાણી સાથે હોઠો પર મીઠી મુસ્કાન લાવે છે. આજે Mother's Day નિમિત્તે મેં એ બંને ને ભાવતી મિઠાઈ મેંગો કેસરી / શીરો મુકી છે અને એ સાથે એમની મીઠી યાદ ને વગોળું છું.
જેમના થકી હું આ પ્લેટફોર્મ સુધી પહોંચી છું , મારા મમ્મી અને સાસુજી ને મેંગો કેસરી / શીરો અર્પણ કરું છું .🌹🌹🙏🌹🌹
🌹Happy Mother's Day 🌹
Cooksnap
@Suchi2019
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ કેરી નો રસ અને કેરી ના ટુકડા કરી, બનેં અલગ રાખવા. પીસ્તા ની કતરણ અને ચારોળી અલગ રાખવી.
- 2
એક પેન માં ઘી ગરમ કરી અંદર જીણો રવો ધીમા તાપે 5 મીનીટ સુધી શેકવો. રવો ગુલાબી કરવો.
- 3
પછી અંદર હુંફાળું દૂધ, ચારોળી અને એલચી નો પાવડર નાંખી 2 મીનીટ ઢાંકી ને કુક કરવું જેથી દૂધ બળી જાય. પછી કેસરવાળું દૂધ નાંખી હલાવવું અને દૂધ બધું બળી જાય એટલે ગેસ બંધ કરવો. પછી કેરી નો રસ અને કેરી ના ટુકડા નાંખી મિક્સ કરવું.
- 4
બરાબર મીકસ કરવું, મેંગો કેસરી ને
બાઉલ માં કાઢી, પ્લેટ માં invert કરી, પીસ્તા અને કેરી ના ટુકડા થી ગારનીશ કરી, સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)
#SPબધાની ભાવતી ખીર , આજે મેં નવા વેરીએશન સાથે બનાવી છે. મેંગો અને પનીર નું કોમ્બો બહુજ ફેમસ અને વરસો થી ચાલતું આવ્યું છે અને એ પણ ડેઝર્ટ માં તો મઝા પડી જાય છે.આ રીચ અને ક્રીમી ખીર , બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે જે સીઝન માં એકવાર ચોક્કસ બનાવવા જેવી છે.Cooksnap@daxaparmar Bina Samir Telivala -
ચીકુ અને નટ મિલ્ક શેક 🌹
#parસમર વેકેશન માં હાઈ ટી પાર્ટી બહુજ પોપ્યુલર છે. છોકરાઓ બીઝી હોય રમત - ગમત માં અને ફ્રેન્ડ સાથે ધીંગામસ્તી માં. મમ્મીઓ ને પણ ટ્યુશન અને મુકવા - લેવા ની ચીંતા ના હોય. આવા ટાઈમે મમ્મીઓ પણ કીટી પાર્ટી અને હાઈ ટી પાર્ટી મન મુકી ને એન્જોય કરતા હોય છે.આવી પાર્ટી માં ઠંડા જ્યુસ અને મિલ્ક શેક બહુજ કોમન હોય છે. એ વાત ધ્યાન માં રાખી ને મેં અહિયાં ચીકુ અને નટ મિલ્ક શેક ની રેસીપી મુકી છે , જે સમર સીઝન ને અનુરૂપ છે સાથે હેલ્થી , ન્યુટ્રીશન થી ભરપુર અને સ્ટમક ફીલીંગ ઈફેક્ટ પણ આપે છે. 🌹Cooksnap@Foram Virani Bina Samir Telivala -
મેંગો કેસરી (Mango kesari recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ2કેસરી એ રવા ના શીરા નું દક્ષિણ ભારતીય સ્વરૂપ છે. આપણે સૌ જાણીએ છીએ કે રવા નો શીરો/કેસરી નો પ્રસાદ તરીકે કથા તથા બીજા ધાર્મિક પ્રસંગે પણ ઉપયોગ થાય છે. રવા નો શીરો દૂધ તથા પાણી બન્ને ના ઉપયોગ સાથે બને છે. પાણી થી શીરો થોડો છુટ્ટો તથા દૂધ સાથે મલાઈદાર બને છે. અહીં મેં કેરી ના સ્વાદ નો શીરો બનાવ્યો છે. Deepa Rupani -
મેંગો ચીયા પુડીંગ
આ લો કેલરી પુડીંગ , જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. મેંગો વીટામીન થી ભરપુર છે અને ચીયા સીડ્સ ન્યુટ્રીશન થી ભરપુર છે . એટલેજ આ પુડીંગ બધાનું ફેવરેટ છે.બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે.Cooksnap@Gita Godhiwala Bina Samir Telivala -
દૂધી અને સાબુદાણા ની ખીર (વ્રત સ્પેશ્યલ)
રામનવમી ના શુભ દિવસે ખીર બધાના ઘરે બનતી જ હોય છે . મેં પણ આજે નવી વેરાઇટી ની ખીર બનાવી છે જે ખૂબજ હેલ્થી છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આ ખીર ઠંડક પણ બહુજ આપે છે. Bina Samir Telivala -
મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધમાંથી બનેલી બધી વાનગી ખૂબ જ પ્રિય છે. એમાં જો ફ્રુટ કસ્ટર્ડ મળી જાય તો બધા ખુશ થઈ જાય. અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે. મેંગો કસ્ટર્ડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
મકાઈ - મેથી - પાલક નો હાંડવો
Down the memory lane .અ હેલ્થી વરઝન ઓફ હાંડવો.મિક્સ દાળ , મકાઈ અને મેથી - પાલક નો હાંડવો ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને પોષટીક પણ બહુજ છે.મારી મમ્મી ની સિગ્નેચર ડીશ એટલે હાંડવો. મારી મમ્મી બહુજ સરસ હાંડવો બનાવતા હતા.હું એમની પાસે જ શીખી છું હાંડવો બનાવતા. વર્ષો વીતતા એમાં થોડો ફેરફાર કરી,હાંડવા ને મેં વધારે હેલ્થી બનાવાની ટ્રાય કરી છે .તો તૈયાર છે સુપર ડીલીશીયસ અને અડોરેબલ ,આજે Mother's Day Special રેસીપી , મારી મમ્મી ની યાદ માં , એમનો પંસંદીતા ---- હાંડવો. Bina Samir Telivala -
પાકી કેસર કેરીનો કેસરી મુરબ્બો (Ripe Kesar Keri Kesari Murabba Recipe In Gujarati)
#MR#મુરબ્બોઅથાણાની વેરાઈટી માં મુરબ્બો પણ એક મીઠી વેરાઈટી છે જેની સોડમ બહુ જ સરસ લાગે છે. આજે મેં કડક પાકી કેસર કેરીનો મુરબ્બો બનાવ્યો છે Jyoti Shah -
મેંગો મસ્તાની
#SRJ#WMD#Mango#cookpadindia#cookpadgujaratiઉનાળા માં મેંગો મિલ્કશેક અને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે. Alpa Pandya -
મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shreekhand recipe in Gujarati)
#MAમારી મમ્મી કનકબેન મહેતા..રેગ્યુલર રસોઈ થી લઈને મીઠાઈ, ફરસાણ, શરબત, અથાણાં,વેફર્સ, પાપડ મમ્મી બધું જ ઘરે બનાવે. મમ્મીને કુકીંગ નો બહું જ શોખ મમ્મી નો એ શોખ મારાં માં પણ ઉતર્યો છે. નાનપણથી અત્યાર સુધીની મારી કુકિંગ ની સફરમા જે પણ કાંઈ રેસિપી શીખી છું. એનો શ્રેય મારી મમ્મી ને જાય છે.. આજે મધર્સ ડે સ્પેશ્યલ માં મારો અને મમ્મીનો ફેવરિટ મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે હું મારી મમ્મીને ડેડિકેટ કરું છું.. Jigna Shukla -
મેંગો શીરો
#RB8 રવા નો શીરો એક ટ્રેડિશનલ ડીશ છે. આજે મે પાકી કેરી નો શીરો બનાવ્યો છે. બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ છે. Dipika Bhalla -
કેસરી દૂધ પૌઆ
#ઇબુક#Day13દૂઘ પૌંઆ એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન ની વાનગી જે ખાસ કરીને શરદ પૂનમની શુભ પ્રસંગે બનાવવા આવે છે અને એનું સ્વાદ લેવા એ અનેરો આનંદ હોય છે...તે પણ ટેરેસ પર, ચાંદની રાત માં... Jasmin Motta _ #BeingMotta -
ફ્રેશ પાઈનેપલ શીરો
#ફેવરેટફ્રેશ પાઈનેપલ ફેલવર નું શીરો, મારા ફેમિલી , બાળકો ના ફ્રેન્ડસ ને પણ એટલું પ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
મેંગો ફ્લેવર શીરો(Mango Shiro Recipe in Gujarati)
#વેસ્ટ#ગુજરાતપોસ્ટ 1 મેંગો ફ્લેવર શીરોગળ્યું ખાવાના શોખીન ગુજરાતીઓના ઘરમાં શીરો તો વારેઘડીએ બનતો જ હોય છે,તો મેંગો ફ્લેવર શીરા ઉપર મેં થોડી ચોકલેટ ઓગાળીને સ્પ્રેડ કરી સજાવ્યો છે. Mital Bhavsar -
કેસરી ક્રીમી શ્રીખંડ (જૈન)
#SRJ#કેસરી શ્રીખંડ ગુજરાતી લોકોનું શ્રેષ્ઠ જ જમણ શ્રીખંડ પૂરી અને ઢોકળા સાથે ઊંધિયું ફેવરિટ જમવાનું છે. મેં આજે કેસરી શ્રીખંડ ઘરે બનાવ્યું છે. જે બહુ જ સરસ બન્યો છે. Jyoti Shah -
કેસરી મેંગો મિલ્કશેક (Kesari Mango Milkshake Recipe In Gujarati)
#KR#મિલ્ક શેકમેંગો મિલ્કશેઇક બહુ સરસ લાગે છે પરંતુ મેં મેંગો મિલ્કશેક માં કેસર ઈલાયચી શરબત એડ કર્યું છે. એટલે કેસરી મેંગો મિલ્કશેક બનીયુ છે. Jyoti Shah -
મેંગો ઠંડાઈ
#HRC#Mar#W2#holi special#thandai#cookpadgujarati#cookpadindiaધુળેટી ના દિવસે અમારા ઘરે ઠંડાઈ બને છે.મેં સાદી ઠંડાઈ ના બદલે તેમાં પાકી કેરી નાંખી ને બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગી. Alpa Pandya -
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
મેંગો પુરણપોળી
#મેંગોમેંગો ફેલ્વર ની આઈસ્ક્રીમ, પેંડા,બરફી, લસ્સી, રસગુલ્લા,શીરો,કેક...હવે માણો મેંગો ફેલ્વર ની પુરણપોળી. Jasmin Motta _ #BeingMotta -
-
પનીરી મેંગો ડિલાઇટ
#RB5#Cookoadindia#Cookpadgujaratiઆજે મે પનીરી મેંગો ડિલાઇટ બનાવિયું છે જે મારા મમ્મી ની પસંદ નું ડિલાઇટ છે hetal shah -
-
-
કાચી કેરી નું ગરમાણું - એક વિસરાતી વાનગી
#parદાદી- નાની ના ખજાના માં થી નીકળેલી વાનગી જે ટેસ્ટ માં લાજવાબ તો છે જ અને બનાવવા માં ફક્ત 5 જ મીનીટ લાગે છે.કાચી કેરી નું ગરમાણું શરીર માં સ્ફુર્તિ લાવે છે અને ગરમી માં ડીહાઇડ્રેશન થી બચાવે છે.આજે અમારી કીટી પાર્ટી ની થીમ હતી ---- દેશી મેનુ .એટલે મેં કાચી કેરી નું ગરમાણું બનાવ્યું , જે પાર્ટી માં સુપર - ડુપરહીટ બન્યું. Bina Samir Telivala -
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ff1ઘઉં નો કરકરો લોટ, ગોળ, ડ્રાય ફ્રુટ આ બધું પૌષ્ટિક છે,આ શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છેજૈન રેસીપી Pinal Patel -
-
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
મેંગો કેસરી (Mango Kesari Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમેંગો કેસરી (મેંગો ફ્લેવર શીરો)મને મારા મમ્મી ના હાથે બનેલો રવા ની શીરો બહુજ ભાવે છે. ઘણી વખત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ સારો નાતો બનતો. આજે મે મમ્મી જોડે બરાબર માપ સાથે બનાવ્યો તો એકદમ પરફેક્ટ બન્યો છે.મે અહી એક ટ્વીસ્ટ આપી છે. મે આજે મેંગો ફ્લેવર નાખી શીરા નો ટેસ્ટ વધારે સારો થઈ ગયો છે.મેંગો કેસરી સુજી ના શીરા નું ૧ સાઉથ ઇન્ડિયન વેરસીઓન છે. આ કેરી ની સીઝન મા ૧ નવી ડીશ લઈને આવી છું. આશા રાખું છુ કે તમને બધાને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
ટિપ્પણીઓ (2)