કાચી કેરી નો છુંદો (Kachi Keri નો Chundo Recipe in Gujarati)

કાચી કેરી ની સીઝન દરમિયાન અમારા ઘરમાં છુંદો પહેલા તડકા છાયા નો બનતો.. પણ હવે તો બે વર્ષ થી આ ગેસ પર બનતો છુંદો બધા ને ખુબ જ ગમ્યો એટલે કોઈ જ ઝંઝટ વગર સરસ છુંદો તૈયાર થઈ જાય..અને પુરૂ વર્ષ રસાદાર મસ્ત છુંદો ખાવા મળે..અમે ઉપવાસ માટે નથી બનાવતા એટલે મીઠું સ્વાદ અનુસાર નાખીએ છીએ.. ઉપવાસ માટે બનાવો તો મીઠું ન નાખી એ તો પણ ચાલશે
કાચી કેરી નો છુંદો (Kachi Keri નો Chundo Recipe in Gujarati)
કાચી કેરી ની સીઝન દરમિયાન અમારા ઘરમાં છુંદો પહેલા તડકા છાયા નો બનતો.. પણ હવે તો બે વર્ષ થી આ ગેસ પર બનતો છુંદો બધા ને ખુબ જ ગમ્યો એટલે કોઈ જ ઝંઝટ વગર સરસ છુંદો તૈયાર થઈ જાય..અને પુરૂ વર્ષ રસાદાર મસ્ત છુંદો ખાવા મળે..અમે ઉપવાસ માટે નથી બનાવતા એટલે મીઠું સ્વાદ અનુસાર નાખીએ છીએ.. ઉપવાસ માટે બનાવો તો મીઠું ન નાખી એ તો પણ ચાલશે
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને પાણી થી ધોઈ લો લુછી ને કોરી કરી બધા ની છાલ ઉતારી છીણી થી થોડું જાડું છીણ પાડી લો..
- 2
હવે એક તપેલામાં ખાંડ અને છીણ હાથ થી બરાબર મિક્ષ કરી લો.. એમાં મીઠું સ્વાદ અનુસાર ઉમેરો અને બરાબર મિક્ષ કરી લો.. એક રાત માટે ઢાંકી ને મુકી દો.. જેથી ખાંડ બરાબર ઓગળી જાય અને છુંદો ચવડ ન થાય..
- 3
હવે બીજા દિવસે ગેસ મધ્યમ તાપે રાખી ને ચમચા થી હલાવતા રહેવું.. ચાસણી ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું અને ઠંડું પડે એટલે તેમા તજ લવિંગ ઇલાયચી નો પાઉડર ઉમેરો અને લાલ મરચું નાખી ને હલાવી લો..
- 4
હવે કાચ ની એરટાઈટ બોટલ માં ભરી લેવું..અને વર્ષ સુધી આરામ થી રાખી શકાય....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#Week 3 તડકા છાંયા નો સરસ,રસીલો ને સ્વાદિષ્ટ છુંદો: ૧ વર્ષ સુધી તેને બહાર જ રાખી શકાય છે. Krishna Dholakia -
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week3Chhundoછુંદો તડકા છાયા માં કરીએ તો અઠવાડિયામાં થાય..પણ આ વખતે વાતાવરણમાં પલટો આવ્યો છે એટલે.પુરો તડકો મળે કે નહી એ સમસ્યા.. એટલે ફટાફટ તૈયાર થઈ જાય એવો છુંદો ઉકાળી ને બનાવી લીધો..હાં ખૂબ જ સરસ લાગે છે.. સ્વાદ માં કોઈ જ ફરક ન પડે.. Sunita Vaghela -
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#week3 દરેક ગુજરાતી ઓનાં ધર માં બનતું આ અથાણું ખુબજ ટેસ્ટી બને છે.આ છુંદો તડકા છાયા નો પણ બને છે અને ઇન્સ્ટન્ટ ગેસ પર પણ બને છે.મે અહીંયા ગેસ પર બનાવ્યો છે .આ છુંદો આખું વર્ષ સારો રહે છે. Varsha Dave -
તડકા છાયા નો છુંદો (Chundo Recipe in Gujarati)
તડકા છાયા નો છુંદો જેને આપણે ગળ્યું ખમણ કહીએ છીએ તે નાના બાળકો અને મોટા બધાને પસંદ આવે છે આ રીતે બનાવીએ તો આખું વરસ આપણે સ્ટોર કરી શકીએ છીએ. Kajal Rajpara -
તડકા છાયા નો કેરી નો છુંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek3Post2#તડકા છાંયડા નો કેરી નો છુંદોમારી મમ્મી દર વર્ષે તડકા છાંયડા નો છુંદો બનાવે. જયારે છુંદો હલાવવા અથવા ચાશણી થઇ છે કે નઈ તે ચેક કરવા માટે તપેલું ખોલે ને ત્યારે જે અધકચરો થયેલો છુંદો હોય મને તે ખાવાની ખુબ જ મજા આવતી... એટલે હું મમ્મી ને જોઈને આ પ્રોસેસ કઈ રીતે કરવી ટે શીખી ગઈ. છુંદા માટેની છીણેલી કેરી અને ખાંડ નું વજન કરવા નું કામ મારું જ હતું... પછી જયારે સ્કૂલ શરુ થાય એટલે એ છુંદો Bhumi Parikh -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek 3છૂંદો એ ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસિપી છે અને તે તડકા છાયા નો પણ બને છે અને તે આખો વર્ષ ખૂબ જ સારું રહે છે તે ખાસ કરીને થેપલા અને પૂરી જોડે ખૂબ ભાવે છે પરંતુ બાળકો તો રોટલી ભાખરી અને પરોઠા સાથે પણ ખાય છે અને મેં આજે તડકા છાયા નો છુંદો બનાવ્યો છે રેસિપી શેર કરું છુંBhoomi Harshal Joshi
-
ઇન્સ્ટન્ટ છુંદો (chundo recipe in Gujarati)
#EBWeek4કાચી કેરી માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે જેમાંની એક વાનગી છએ કાચી કેરી માંથી બનતો છુંદો તે ખાંડ, ગોળ કે સાકર માં બનાવી શકાય છે તડકા છાયા માં પણ બનાવી શકાય છે તેને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકાય છે Rinku Bhut -
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
છૂંદા વિશે તમને શું કહું? નાની હતી ત્યારે સ્કૂલમાં lunch box માં છૂંદો લઇ જતી હતી મારા મમ્મી તડકા છાયડા નો છુંદો બનાવતા .જ્યારે તડકામાંથી ઘરે લાવીએ ત્યારે તેને હલાવવાનું કામ મારું હતું .આમ હું અનાયાસે છૂંદો બનાવતા શીખી ગઈ. Aruna Bhanusali -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#Week3આ છુંદો તમે આખું વર્ષ સાચવી શકો છો. Arpita Shah -
તડકા- છાંયડા નો કાચી કેરી નો છુંદો
#ફ્રુટસફ્રેન્ડ્સ, ઉનાળાની સીઝન માં આવતી કાચી કેરી નો ઉપયોગ આપણે સલાડ ,ભેળ ,શાક, ચટણી વગેરે બનાવવામાં કરી એ છીએ. કાચી કેરી નો છુંદો એક એવી રેસિપી છે જે દરેક ગુજરાતી ઘરોમાં ઉનાળાની ઋતુમાં બનાવી ને આખું વર્ષ સ્ટોર કરી ને ઉપયોગ માં લેવાય છે. થેપલા અને છુંદો તો ગુજરાતી ઓની ઓળખાણ છે . તો આજે મેં અહીં તડકા-છાયડા માં બનતા છુંદા ની રેસિપી રજૂ કરી છે. જે નીચે મુજબ છે. asharamparia -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો (Instant Raw Mango Chhunda Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj અથાણાં બનાવવા એક કળા જ છે અને બધા ગુજરાતીઓ એમાં ખૂબ જ નિપુણ હોય છે. વર્લ્ડ ના દરેક ખૂણા માં ગુજરાતી અથાણાં ની બોલબાલા છે. ઉનાળા માં અથાણાં ની સીઝનમાં ગુજરાતી ને ત્યાં અચૂક થી છુંદો બનતો જ હોય છે. ટ્રેડીશનલ રીતે 3-5 દિવસ તડકા માં મૂકીને છુંદો બનાવાતો હોય છે. પરંતુ ઘણા ને ત્યાં તાપ માં મુકવાની જગ્યા ના હોય કે ફ્લેટ માં રહેતા લોકો ને અગાશી માં મુકવા જવાનું શક્ય ન હોય તો તમે આ ઇન્સ્ટન્ટ રીતે બનાવાતો છુંદો ચોક્કસ થી બનાવી શકો. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને તમને છૂંદો બહુ જ ભાવતો હોય તો આ ઇન્સ્ટન્ટ છુંદો ચોક્કસ થી બનાવો અને સ્ટોર કરી ને આખું વર્ષ એની મજા માણો. સ્વાદ અને ટેસ્ટ માં એકદમ તાપ માં બનાવેલા છુંદા જેવો જ છે અને આ રીતે બનવામાં આવતો છુંદો ખૂબ જ ઝડપ થી બની જાય છે. Daxa Parmar -
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
ઉનાળા ની સિઝન માં બનતી ગુજરાતી વાનગી જેને થેપલા, પરોઠાં સાથે ખાઇ શકાય અને આખું વર્ષ રાખી શકાય. khushbu chavda -
કેરી નો તીખો મીઠો છુંદો
#APR: કેરી નો તીખો મીઠો છુંદોબનાના ઘરમાં અથાણાં ની સિઝનમાં અલગ અલગ ટાઈપ ના અથાણા બનતા હોય છે. તો આજે મેં ટેરી નો તીખો છુંદો બનાવ્યો.કેરી નો તીખો મીઠો છુંદો સરસ લાગે છે. Sonal Modha -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
ફરાળી કાચી કેરી નો છુંદો (Farali Kachi Keri Chhundo Recipe In Gujarati)
#SRJ#super recipe of June Jayshree Doshi -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#cookclickcooksnepસિમિલર ટુ ગળ્યા અથાણાં જેવું છે.એક અઠવાડિયા સુધી સારું રહે..એટલે કોઈક વાર શાક ન હોય તો આ કાચીકેરી નું અથાણું રોટલી,ભાખરી કે ખીચડીજોડે બહુ સરસ લાગે છે. Sangita Vyas -
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EB#week3મને તડકા છાયા નો છુંદો ખૂબ ભાવે... પણ અમારા ફ્લેટ માં કયાંય તડકો નથી આવતો ...તેથી હું સ્વાદ માં તડકા છાયા જેવો લાગે તે રીતે ગેસ પર કે માઈક્રો વેવ માં બનાવું છું. Hetal Chirag Buch -
-
કટકી કેરી(katki keri in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9#વિક્મીલ1#સ્પાઈસી/તીખીકટકી કેરી એ બે રીતે બનાવી શકાય છે. તડકાં છાયા નું અને ગેસ પર. મેં તેને ગેસ પર બનાવ્યું છે. આ અથાણું આખુ વર્ષ સારુ રહે છે. Daxita Shah -
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#Week_3#છુંદોછુન્દો ખાવા માટે સાત દિવસની રાહ જોવી પડે.તડકામાં મૂકવો પડે. હવે રાહ જોવાની કે તડકે મૂકવાની જરુર નથી. કેમકે આપણે છુન્દો માઇક્રોવેવમાં બનાવવા ના છીએ. Colours of Food by Heena Nayak -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બા બનાવાની બે રીત છે એક ઈન્સટેન્ટ વઘારી ને બનાવાય છે અને બીજી રીત મા છાયા તડકા મા બને છે .બન્ને રીત ના મુરબ્બા આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.ઉપવાસ,ગૌરીવ્રત મા ખઈ શકાય છે Saroj Shah -
કેરી નો ઇન્સ્ટન્ટ છુંદો (Raw Mango Instant Chhundo Recipe In Gujarati)
# કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી ખાવા થી લુ નથી લાગતી . કાચી કેરી ના ફાયદા પણ બહુ છે. ફટાફટ મેં ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે તેને ઢેબરા, પૂરી કે પરાઠા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#APRકાચી કેરી ની ચટણી આખું વર્ષ ફ્રીજ માં સારી રહે છે અને એની મઝા માણી શકાય છે.આમાં ભારોભાર ગોળ છે જે preservative નું કામ કરે છે અને નો કૂક ચટણી છે. આ ચટણી આંબલી ની ગરજ સારે છે અને રોટલી, ભાખરી, પૂરી,પરાઠા સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Samir Telivala -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
આજે અમે તમને કાચી કેરીનુ શાક બનાવવાની રેસીપી બતાવીશુ. આ રેસીપી સાઉથ ઈંડિયનની જાણીતી ડિશ છે. આ કાચી કેરીમાંથી બનાવાય છે. ગુજરાતમાં પણ આ શાક પ્રખ્યાત છે. આવો જાણીએ તેને બનાવવાની રીત. Vidhi V Popat -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#APR અથાણાં & આઇસક્રીમ રેસીપી તડકા છાયા નો છુંદો. ગુજરાત માં બનતુ એક પ્રકાર નું અથાણું. આખું વરસ રંગ અને સ્વાદ એવોજ રહે છે. Dipika Bhalla -
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#APR આ છુંદો ખાસ ઓવન મા બનાવ્યો છે . જલ્દી ને સારો બને છે. HEMA OZA -
કાચી કેરી નું શાક
#સમરફ્રેન્ડસ, ઉનાળો આવે એટલે કેરી જ યાદ આવે એમાં પણ કાચી કેરી નું અથાણું, છુંદો આપણે આખા વર્ષ માટે બનાવી લેતા હોય છીએ . કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શાક પણ એકદમ ચટપટું લાગે છે તેમજ ખુબજ સરળતાથી બની જાય છે . ટેસ્ટી ખટમીઠા શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો
#સમરહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનો છૂંદો જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તેને તડકા છાયા માં રાખવાની કોઈ ઝંઝટ નથી અને કાચી કેરીને ખૂબ જ ફાયદા છે ઉનાળામાં ખાસ કાચી કેરી ખાવી જોઇએ. આ છુંદો એક શાકની ગરજ સારે છે જ્યારે ઘરમાં કોઈ શાક ભાવતું ન હોય તો આ છૂંદા સાથે રોટલી ખાઇને પેટ ભરી શકાય છે તો ચાલો આજે ટ્રાય કરીએ છુંદો બનાવવાની રીત. Mayuri Unadkat -
More Recipes
ટિપ્પણીઓ