રાંધવાની સૂચનાઓ
- 1
- 2
- 3
પહેલા સાબુદાણા ને ચાર થી પાચ કલાક પલાળી રાખો પછી પાણી નિતારી તેમા માંડવી નો ભૂકો તપ કરી નો લોટ નાખો
- 4
પછી તેમા આદુ મરચા ની પેસ્ટ લાલ મરચુ પાવડર જરૂર મુજબ નિમક અને લીંબુ નો રસ એક ચમચી નાખી મિકસ કરો
- 5
બધુ મિકસ કરી વડા જેવો લોટ તૈયાર કરી હાથ થી થેપી ને વડા બનાવી લો
- 6
હવે ગેસ ઓન કરી લોયા મા તેલ ગરમ કરી ને વડા તળી લો અને કોથમીર આદુ મરચાની પેસ્ટ અને લીંબુ ખાંડ નાખી ચટણી બનાવી વડા ચટણી ની મજા માણો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22554661








ટિપ્પણીઓ