કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજિટેબલ બિરયાની
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજિટેબલ બિરયાની રેસીપી મુખ્ય ફોટો

વેજિટેબલ બિરયાની

Dipali Amin
Dipali Amin @cook_12176446

#biryanirecipe

#biryanirecipe

વધુ વાંચો

વેજિટેબલ બિરયાની

Dipali Amin
Dipali Amin @cook_12176446

#biryanirecipe

#biryanirecipe

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ ૧/૨ કપ ૩૦ મિનિટ પલાળેલા ચોખા
  • '૧ મધ્યમ બટાકા સમારેલા
  • '૧ ગાજર
  • ૧/૨ કપ વટાણા
  • '૧ મધ્યમ કાંદો સમારેલો
  • ૧/૪ કપ લીલા ભોલર મરચા
  • ૧ ચમચો વાટેલા આદુ-મરચા-લસણ
  • સજાવા માટે કોથમીર
  • થોડા પત્તા ફુદીનો
  • ૧ ચમચી બિરયાની મસાલા
  • ૨ કપ જરૂર મુજબ પાણી
  • ૨ ચમચી તેલ/માખણ
  • સજાવા માટે તળેલા કાજુ ને બદામ(વૈકલ્પિક)
  • સૂકા મસાલા
  • '૧ તમાલ પત્ર
  • '૪-૫ લીલી એલચી
  • '૧ જાવંત્રી નું ફૂલ
  • ૧ સળી તજ
  • '૪-૫ લવિંગ
  • ૧/૨ ચમચી જીરું
  • '૪-૫ મરી
  • '૧ સૂકા લાલ મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૩૦ મિનિટ માટે ચોખા પલાળી લો. પછી પાણી નિતારી ને એક બાજુ મુકો.

  2. 2

    બધા શાક ને ફુદીના ને સમારી લો ને ભેળવી દો.

  3. 3

    બિરયાની બનાવ માટે

  4. 4

    કૂકર માં તેલ ગરમ મુકો.

  5. 5

    તેમાં મસાલા ઉમેરી ને સુગંધ આવે ત્યાં સુધી ૨ મિનિટ સાંતળી લો.

    વેજિટેબલ બિરયાની રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેમાં કાંદા ભૂરા રંગ ના થાય ત્યાં સુધી સાંતળી લો.

  7. 7

    તેમાં વાટેલા આદુ-મરચાં-લસણ ઉમેરી ને ૧-૨ મિનિટ સાંતળી લો.

  8. 8

    હવે બધા શાક ઉમેરી ને ૨-૩ મિનિટ માટે રાંધી લો.

  9. 9

    હવે તેમાં ફુદીનો ને બિરયાની મસાલો ઉમેરી લો

  10. 10

    .સ્વાદ મુજબ મીઠું ને પાણી ઉમેરો.

  11. 11

    પાણી ઉકળે એટલે તેમાં નીતારેલા ચોખા ઉમેરો. ને બરાબર ભેળવી દો.

  12. 12

    ઢાંકણું ઢાંકી ને ધીમા તાપે સીટી વગાડી લો.

  13. 13

    ઠંડુ થાય પછી કૂકર ખોલો.

  14. 14

    પીરસવા માટે તૈયાર છે.

  15. 15

    તળેલા કાજુ, બદામ ને કોથમીર થી સજાવી ને પીરસો.

    વેજિટેબલ બિરયાની રેસીપી સ્ટેપ15ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipali Amin
Dipali Amin @cook_12176446
પર February 05, 2019 07:49

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 3rd for જાવંત્રી
  2. 10th for રાઈસ

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુવા-મગ દાળ ઢોકળા
  2. તંદુરસ્ત દૂધી-સાબુદાણા ની ફરાળી ખીચડી
  3. મેથી ના મુઠીયા
  4. ફરાળી સેવ પુરી ચાટ
  5. પાકા કેળા સંભારિયા
  1. મગ ની દાળ ની ખીચડી
  2. દૂધી ના મુઠીયા
  3. ગાજર નો હલવો
  4. ફણગાવેલા રાગી-મગ ના ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145070
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close