ફરાળી સેવ પુરી ચાટ

શ્રાવણ ને રક્ષા બંધન માં ખવાય એવી ફરાળી સેવ પુરી ચાટ. આ વાનગી રાજગરા નો લોટ, શિંગોડા નો લોટ, બટાકા નું મિશ્રણ, કોથમીર અને સીંગ ની ચટણી થી બંને છે. ઉપર ફરાળી ચેવડા થી સજાવા માં આવે છે.
ફરાળી સેવ પુરી ચાટ
શ્રાવણ ને રક્ષા બંધન માં ખવાય એવી ફરાળી સેવ પુરી ચાટ. આ વાનગી રાજગરા નો લોટ, શિંગોડા નો લોટ, બટાકા નું મિશ્રણ, કોથમીર અને સીંગ ની ચટણી થી બંને છે. ઉપર ફરાળી ચેવડા થી સજાવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફરાળી પુરી બનાવા માટે...બંને લોટ ને એક વાસણ માં ભેળવો. તેમાં બાફી ને છીણેલા બટાકા ઉમેરો. પછી તેમાં મીઠું, તેલ અને નવસેકું પાણી નાખી પુરી ની કણેક બાંધી લેવી.કણેક થોડી કડક બાંધવી.
- 2
એક લુઓ લઇ ને શિંગોડા ના લોટ માં રગદોળી ને ૬" ની ગોળ રોટલી વનો. રોટલી જાડી રાખવી. તેમાં થી નાની પુરી ઓ કાપી લેવી (ગોળ કાપવાના સંચા થી). પુરી ઓ ને કાંટા થી કાણાં પડી લેવા જેથી પુરી તળતા ફૂલે નહિ. બાકી ના લોટ ની આવીજ રીતે પુરી તૈયાર કરી લેવી. ધીમા તાપે તેલ માં આ બધી પુરી ઓ સોનેરી ને કડક થાય ત્યાં સુધી તળી લેવી.
- 3
બટાકા નું મિશ્રણ બનાવા માટે...એક નોન સ્ટિક પૅન માં તેલ ગરમ મૂકી તેમાં જીરું નાખો. જીરું તતડે એટલે તેમાં વાટેલા આદુ મરચાં નાખી સાંતળવા. હવે તેમાં બાફેલા બટાકા નો ટુકડા (હાથે થી દબાવી ને ટુકડા કરેલા), મીઠું ને લીંબુ નો રસ નાખી બધું બરાબર હલાવી ને ભેળવી લેવું. આ મિશ્રણ અલગ મૂકી દેવું.
- 4
સીંગ ને કોથમીર ની ચટણી બનાવા માટે...મિક્સર ના વાડકા માં સૌથી પેહલા આદુ મરચાં વાટી લેવા. પછી તેમાં સીંગ અને મીઠું નાખવું. પછી કોથમીર ને લીંબુ નો રસ નાખી ને વાટી લેવી.ચટણી જીણી વાટવી. જરૂર પડે તો પાણી ઉમેરવું.
- 5
ફરાળી સેવ પુરી ચાટ બનાવા માટે...એક પ્લેટ માં ૬-૭ પુરી ગોઠવો.
- 6
પુરી ઓ ઉપર બટાકા નો મિશ્રણ મુકો.
- 7
તેની ઉર સીંગ-કોથમીર ની ચૂંટણી છાંટો.
- 8
ફરાળી ચેવડો ઉપર ભભરાવી સજાવો ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી નેસ્ટ ચાટ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . તેમજ ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે ફરાળી ચાટ પણ એક એવી જ ડિફરન્ટ ચાટ છે જે ચટપટી અને ક્રન્ચી પણ છે. મેં નેસ્ટ પ્લેટ માં સર્વ કરી એક નવું રુપ આપવા ની કોશિશ કરી છે. જે આપ સૌને જરુર પસંદ આવશે. આ ચાટ ઉપવાસ માટે સ્પેશીયલ બનાવી છે તેથી જૈન ચાટ પણ કહી શકાય. asharamparia -
સેવ પુરી
#સ્ટ્રીટદહીંપુરી,પાણીપુરી, સેવપુરી સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને લેડીઝ ની વધારે ખવાતી આ સ્ટ્રીટફૂડ રેસીપી છે . જો પુરી ઘર માં હોય તો સેવ પુરી જલ્દી બસની જાય છે. તો સેવ પુરી કોન્ટેસ્ટ માટે આજે મેં બનાવી છે. Krishna Kholiya -
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)
#ff1પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻 Noopur Alok Vaishnav -
ફરાળી નાવડી
#ઉપવાસએમ તો એની પાછળ કઈ વાર્તા નાઈ પણ વિચાર આવ્યો કે ફરાળી કોઈ એવું વસ્તુ બનવું જે જોવામાં અને ખાવામાં મજા પડે. તો આ એક કોમ્બિનેશન કરવાનું વિચાર્યું જેમાં સાબુદાણા વડા બનાઉં પણ રેગ્યુલર શેપ કરતા અલગ તો નાવડી નો શેપ આપ્યો. જેમ નાવ માં કઈ સામાન હોય આ રીતે આ પણ દાબેલી ના મસાલા નું ફિલિંગ ભર્યું. ઉપર મસાલા સીંગ અને ચેવડા થી સજાવ્યું. નાવ હોય તો પાણી પણ જોઈએ તો અપને બનાવ્યું ઇમલી વાળું પાણી અને શેવાળ બનાઈ ગ્રીન ચટણી થી તો બની ગઈ આપણી ફરાળી નાવડી Vijyeta Gohil -
ફરાળી માલપુઆ
માલપુઆ એક ગળ્યા પુડલા જેવા હોય, ખાંડ ની ચાસણી માં દુબાડેલા ને પરંપરાગત રીત થી નવરાત્રી કે દિવાળી જેવા તહેવારો માં બને છે. અહીંયા મેંદા ના બદલે આપણે શિંગોડા ના લોટ નો ઉપયોગ કરીએ છીએ. Jasmin Motta _ #BeingMotta -
ફરાળી પુડલા
#SJR#RB17 આજે શ્રાવણ માસનો સોમવાર એટલે ઉપવાસ ..ફરાળી વાનગીઓ માં તેલ ઓછું ખાવું હોય તો પુડલા બનાવી શકાય..એ પણ ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
-
-
ફરાળી સ્ટફડ પરાઠા (Farali Stuffed Paratha Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી જન્માષ્ટમી....ઉપવાસ....બાળકો ને આમ તો બધાં ને પ્રિય ફરાળી પરાઠા....રાજગરા ના લોટ અને બટાકા નું પૂરણ ભરી બનાવ્યાં છે.... Krishna Dholakia -
ફરાળી સેવ પૂરી
ફરાળી ચાટ, કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? આ ઈનોવેટીવ આઈડીયા નો શ્રેય ફક્ત ને ફક્ત ગુજરાતી ઓ ને જ જાય છે. જેટલા ગુજરાતી ઓ ખાવા ના શોકીન એટલું જ ખાવા નું બનાવવા માં એક્સપર્ટ, પછી દરરોજ ની રસોઈ હોય કે કોઈ વેરાઇટી.અહીંયા મેં એક આવીજ ઈનોવેટીવ રેસીપી મુકી છે.#ff2 Bina Samir Telivala -
ફરાળી લોટ અને ફરાળી વેજ ઉત્તપમ (Farali Lot And Farali Veg Uttapam Recipe In Gujarati)
ફરાળી લોટ હું કાયમ ઘરે જ બનાવું છું કેમ કે ઘર નો લોટ ચોખ્ખો અને ભેડ શેર વગર નો હોય છે. અને આ લોટ બહાર ના સ્વામિનારાયણ ફરાળી લોટ અને 5 સ્ટાર ફરાળી લોટ જેવો જ દેખાય છે અને તે લોટ માંથી જે વસ્તુ બંને છે તે ઘર ના ફરાળી લોટ માં થી બંને જ છે. તમે મેં બતાવ્યા માપ પ્રમાણે ફોલ્લૉ કરશો તો ખુબ જ સરસ રિઝલ્ટ મળશે. આ ફરાળી લોટ માંથી આપણે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા અને ખીરા માંથી ઉત્તપમ, ઢોસા, ઢોકળા વગેરે બનાવી શકીયે છે. Arpita Shah -
આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)
#MRCવિકેન્ડ રેસીપીઆલુ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફરાળમાં પણ ખાઈ શકાય એ રીતે મેં બનાવ્યા છે Kalpana Mavani -
તંદુરસ્ત દૂધી-સાબુદાણા ની ફરાળી ખીચડી
આ વાનગી નો સ્વાદ એક્દુમ અલગ છે કારણકે અહીંયા આપણેદૂધી વાપરીએ છે બટાકા ના બદલે. બનાવાની રીત એજ પણ થોડું અલગ. Jasmin Motta _ #BeingMotta -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4 #Week13#green chilliફરાળી અને સાદી ગ્રીન ચટણી જે સેન્ડવીચ, વેફર અને ચેવડા સાથે ખાઈ શકાય. Avani Suba -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
નાની છોકરીઓ કોઈ વ્રત કરે ત્યારે તેને ફરાળ શું કરી દેવું તેનીચિંતા રહે છે છોકરીને ભાવે એવી ચટપટી ફરાળી બનાવી શકાય છે. Pinky bhuptani -
ફરાળી ફે્ંકી
#ફરાળીઆજે મે ફરાળી મા ખવાય એવી ફે્ંકી બનાવી છે. જે મારા ઘરમાં બધા ને જ પસંદ આવી છે. Bhumika Parmar -
ફરાળી બફવડા
#indiaરેસીપી:-14ફરાળી બફવડા ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે.. શ્રાવણ માસમાં આ ફરાળી બફવડા જરુર થી બનાવજો.એમાય લાલ મીઠી ચટણી માં રાજકોટ ની તીખી ચટણી મિક્સ કરી ને મોજ માણો.. Sunita Vaghela -
ફરાળી દહીં પાપડી ચાટ (Farali Dahi Papdi Chaat Recipe In Gujarati)
#SF ફરાળ મા એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કંઇક અલગ અને નવું ખાવા નું મન થઇ જાય છે. ત્યારે જો કઈક ચટપટું ખાવા મળી જાય તો ઉપવાસ કરવા નું મન થઇ જાય છે.મે આજે એવી જ ચટપટી ફરાળી દહીં પાપડી ચાટ બનાવી છે. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો .અહી મે પાપડી અને સેવ બંને ઘરે જ બનાવ્યા છે .એટલે પ્યોર્ ફરાળી. Vaishali Vora -
ફરાળી કટોરી ચાટ
#ઉપવાસસાબુદાણા, બટાટા નો પુરણ માં થી બનાવેલ સાબુદાણા કટોરી, અને એમાં તળેલા બટાટા અને શીંગદાણા નો સ્ટફિંગ ભરી, દહીં અને ખજુર ની ચટણી સાથે, બટાટા ની સેવ,દાડમ ના દાણા થી ગાર્નિશ કરીને બનાવેલ છે આ સ્વાદિષ્ટ ફરાળી વાનગી. Jasmin Motta _ #BeingMotta -
રાજગરા ની સેવ (Rajgira Sev Recipe In Gujarati)
#ff2 આ ફરાળી સેવ છે.જે એકદમ ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે.આ સેવ નો ઉપયોગ ફરાળી ભેળ,ફરાળી આલુ ચાટ,ફરાળી બાસ્કેટ ચાટ વગેરે મા કરી શકાય.આ સેવ એકલી ખાવા માં પણ સરસ લાગે છે. Vaishali Vora -
-
-
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#ff2#THEME15#WEEK15 શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના ને સાથે ફરાળી અવનવી વાનગીઓ બધાં ને ત્યાં બનતી હોય.□આ વખતે કૂકપેડ તરફ થી જ થીમ આપી હતી તેમાં ને શ્રાવણ માસ,ચાતુર્માસ ને જૈન રેસીપી ચેલેન્જ માં ફરાળી ફ્રાઈડ રેસીપી મુકવાની છે...એટલે મેં આ બનાવવા નો પ્રયત્ન કર્યો છે..આશા રાખું છું કે આપ સહુને ગમશે.□ બફવડા નું એક ઘટક બટાકા ની વાત કરું તો,બટાકા માં કેલેરી ઓછી હોય,વડી તેમાં આર્યન,પ્રોટીન,કેરોટીન ને વિટામીન સી જેવા પોષક તત્વો રહેલા હોય છે. Krishna Dholakia -
ફરાળી મિસળ(farali misal recipe in Gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ફરાળમાં રોજ શું બનાવવું એ રોજ નો પ્રશ્ન હોય છે..તો મિસળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં હાજર સામગ્રી થી બની જાય છે.. ઘણા લોકો ઉપવાસ માં તેલ ન ખાતાં હોય તે તેલ ની બદલે ઘી વાપરી શકે છે..અને હું સૌરાષ્ટ્ર થી છુ એટલે અમે નાનપણથી જ હળદર અને ધાણાજીરું અને લાલ મરચું ખાઈએ છીએ.. તમે ન ખાતાં હોય તો ન નાખો તો લીલાં મરચાં અને શેકેલા જીરું નો પાઉડર નાખી ને પણ સરસ લાગે છે..તો ચાલો બનાવીએ ફરાળી મિસળ.. Sunita Vaghela -
રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ
#KK#FR#sweetpotato#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી માં ફરાળી વાનગી બનતી હોય છે મેં રતાળુ,શક્કરિયા અને બટાકા ની ભેગી ફરાળી કટલેસ બનાવી તે ચટણી ની સાથે સરસ લાગે છે. Alpa Pandya -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા સૌને ભાવતી વાનગીઓ માં સ્થાન ધરાવે છે...બટાકા વડા મૂળ મહારાષ્ટ્રની વાનગી છે...અલગ અલગ રાજ્યો ના લોકો તેમાં પોતાના સ્વાદ પ્રમાણે ફેરફાર કરતા હોય છે... Nidhi Vyas -
More Recipes
ટિપ્પણીઓ