લીલી ડુંગળી સેવ ટામેટા નુ શાક (Green Onion Sev Tomato Shak Recipe In Gujarati)

Rupal Gokani @rgokani
લીલી ડુંગળી સેવ ટામેટા નુ શાક (Green Onion Sev Tomato Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ડુંગળી ટામેટાં સમરી લેવા ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મુકવુ ત્યાર બાદ લસણ ની ચટણી નાખ્વી પછી ડુંગળી નાખી ને સતાલવુ ત્યાર બાદ તમેટા નાખ્વા ત્યાર બાદ ડુંગળી ટામેટાં ચડી જાયે પછી ઉપર મુજબ બધા મસાલા નાખી ને થોડુ પાણી નખ્વુ
- 2
પાણી ઉકલવા માંડે પછી સેવ નાખી ને ges બંધ કરિ દેવો
- 3
ત્યાર છે લીલી ડુંગળી સેવ ટેમેટા નુ શાક ને ગરમ ગરમ સર્વ કરવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16628958






ટિપ્પણીઓ (18)