બટર કોથમીર પરાઠા (Butter Kothmir Paratha Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
બટર કોથમીર પરાઠા (Butter Kothmir Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ધઉં નો લોટ ચાળી તેમાં આદુ મરચાની પેસ્ટ,સમારેલી કોથમીર,અને બધા મસાલા એડ કરી,સરખું મોણ નાખી પરાઠા નો લોટ બાંધી લો.
- 2
હવે લૂઆ કરી થોડા જાડા પરાઠા વણી લો.ગેસ પર તવો મૂકી બટર નાખી મીડિયમ ફ્લેમ્ પર આછા ગુલાબી રંગ નાં શેકી લો.
- 3
બધા પરાઠા આ રીતે બનાવી લો.આ પરાઠા તમે કોઈ પણ સાથે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે. Varsha Dave -
ધાણાભાજી નાં પરાઠા (Dhanabhaji Paratha Recipe In Gujarati)
#MBR6#week6#CWM1 #Hathimasala ધાણા ભાજી,આદુ મરચા નો ઉપીયોગ કોઈ પણ વાનગી માં કરવાથી સ્વાદ અને સુગંધ માં એકદમ વધારો થાય છે.અહીંયા મે ધાણાભાજી નાં પરાઠા ની રેસીપી આપી છે. Varsha Dave -
મેથી મસાલા ચિપ્સ (Methi Masala Chips Recipe In Gujarati)
#MBR2#week2 આ ચટપટી અને સ્વાદિષ્ટ ચિપ્સ ખુબ સરસ બને છે.તેમાં મેથી,વાનગી નાં સ્વાદ ને વધારે છે.આ રેસીપી મે મારી રીતે જ બનાવી છે. પહેલી જ વાર ટ્રાય કરી પરંતુ બધા ને ખુબ જ ભાવી.😊 Varsha Dave -
પંજાબી લચ્છા પરાઠા (Punjabi Lachha Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#week2#aaynacookeryclub આ પરાઠા એકદમ સ્વાદિષ્ટ અને પોષ્ટિક બને છે.કોઈ પણ શાક સાથે પીરસી શકાય છે. Varsha Dave -
મલ્ટી વેજ પરાઠા (Multi Veg. Paratha Recipe In Gujarati)
#AM4 આપણી ભારતીય સંસ્કૃતિ માં ભોજન માં પોષક તત્વો ને અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું છે.જેનાથી તંદુરસ્તી જળવાય રહે છે..અહીંયા મે પરાઠા બનાવવા માં મેથી,કોથમીર, પાલક ની ભાજી, બટાકા, કાંદા નો ઉપિયોગ કર્યો છે.જેમાંથી આપણ ને લોહતત્વ, કેલ્સિયમ, બીટા કેરોટિન, વિટામિન સી અને ફોલિક એસિડ મળી રહે છે.અને ધઉં માંથી પ્રોટીન મળી રહે છે.આ પોષક તત્વો ચયાપચય ની ક્રિયા ને સરળ બનાવે છે. Varsha Dave -
લીલી મેથી અને કોથમીર ના થેપલા (Lili Methi Kothmir Thepla Recipe In Gujarati)
#RC4#week4#લીલીસામાન્ય રીતે મેથીની ભાજી બધી રીતે પૌષ્ટિક ગણાય છે પછી એનું શાક બનાવીને ખાઓ કે થેપલા કે કાંઈ પણ વાનગી બનાવી શકાય છે અહીં આપણે મેથી અને કોથમીર ના થેપલા બનાવ્યા છે) Varsha Karia I M Crazy About Cooking -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#શિયાળા સ્પેશિયલ શિયાળા માં વિવિધ ભાજી ઓ આવે છે.જે વિટામિન્સ,અને પોષક તત્વો થી ભરપુર હોય છે.પાલક ની ભાજી ના પરોઠા ખુબ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે Varsha Dave -
મેથી કોથમીર પાલક ના થેપલા (Methi Kothmir Palak Thepla Recipe In Gujarati)
#MBR2#Week2 Rekha Ramchandani -
-
-
આલુ પરાઠા (aalu Paratha recipe in gujrati)
#સ્નેક્સPost3#આલુ પરાઠા#goldenaprone3#week21#spicyઆલુ લગભગ વાનગી મા લય શકાય છે બાળકો થી લય ને વડીલો સુધી બધા ને ભાવતા હોય છે નાસ્તા મા ચા સાથે આલુ પરાઠા બધા ને પ્રિય હોય છે. Varsha Karia I M Crazy About Cooking -
મેથી ધઉં ની ફરસી પૂરી (Methi Wheat Flour Farsi Poori Recipe In Gujarati)
#MBR3#week3 નાસ્તા માટે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી માં થોડું વેરીએશન કરી અને મે મેથી પૂરી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
પડવાળા ત્રિકોણ પરાઠા
#MAR આ પરાઠા એ વધારે પડતાં સાંજે બનાવવામાં આવે છે.બધા જ શાક સાથે સર્વ કરી શકાય છે. રેસ્ટોરન્ટ માં બનાવાય છે. Varsha Dave -
આલુ કાંદા પરાઠા (Aloo Kanda Paratha Recipe In Gujarati)
#ATW1#TheChefStory સ્વાદ માં ટેસ્ટી અને તંદુરસ્તી માટે હેલ્ધી આ પરાઠા એક સ્ટ્રીટ ફૂડ છે. ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. Varsha Dave -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
-
પાલક પરાઠા (Spinach Paratha Recipe In Gujarati)
#week2#spinachમે ગોલ્ડન એપરન ૪ માટે પાલક ના સ્ટ઼ફ પરાઠા કર્યા છે જે બાળકો પાલક નથી ખાતા તેમને આમ કરીને ફોસલાવી શકાય આશા રાખું છું કે આપને પણ આ ગમશે.#GA4 H S Panchal -
મેથી ગાર્લિક પરાઠા(Methi garlic paratha recipe in gujarati)
#GA4#Week2#Fenugreekમેથી ગાર્લિક પરાઠા ઝડપ થી બની શકે એવી રેસિપી છે. આ પરાઠા સવારે ચા સાથે માણી શકાય અથવા લંચ કે ડિનર માં કોઈ શાક સાથે પણ સરસ લાગશે. મેથી પસંદ ના હોય તો આવી રીતે ઉપયોગ કરી ને આપી શકાય. જેથી મેથી માં રહેલ પોષક તત્વો મળી શકે. Shraddha Patel -
દૂધી લસણ નાં થેપલા (Dudhi Lasan Thepla Recipe In Gujarati)
Sunday થેપલા વિવિધ ભાજી ઉમેરી ને બનાવાય છે.મે અહીંયા દૂધી અને લસણ એડ કરી ને બનાવ્યા છે.દૂધી માં અનેક પોષક તત્વો હોવાથી પચવા માં સરળ અને તંદુરસ્તી માટે બેસ્ટ છે.દૂધી નો આ રીતે થેપલા માં ઉપિયોગ કરવાથી તેના મહત્તમ ગુણો નો લાભ મળે છે. Varsha Dave -
-
ત્રિરંગી હેલ્ધી પરાઠા#પરાઠા
આ પરાઠા મે કઠોળ ,કોથમીર, ફુદીનો, મરચાં થી બનાવ્યા છે, બાળકો ના ટિફિન માટે પણ બનાવી શકાય, રંગ બે રંગી છે એટલે બાળકો જરૂર ખાશે.Aachal Jadeja
-
-
કોથમીર ના થેપલા(kothmir thepla recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાત આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં અનેક ધર્મના અનેક દેશના લોકો આવીને વસે છે.... તેમાં પણ ગુજરાત રાજ્યના કાઠિયાવાડમાં થેપલા દરેક ઘરમાં અલગ અલગ રીતે અઠવાડિયામાં બનતા હોય છે..... તો આજે મે એમાં વેરિએશન કરીને કોથમીર ના થેપલા બનાવ્યા છે.. કેમકે કોથમીર એ નાનાથી મોટા સૌની આંખ માટે ખુબ જ લાભકારી છે... તો ચાલો જોઈ લે તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
મેથી આદુ મરચાં નાં થેપલા (Methi Ginger Marcha Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે. Nita Dave -
વિવિધ ભાજી નાં થેપલા (Mix Bhaji Thepla Recipe In Gujarati)
#LSR લગ્ન પ્રસંગે બ્રેક ફાસ્ટ માં આ થેપલા બનાવવામાં આવે છે.મિક્સ ભાજી નાં થેપલા સ્વાદ માં ખૂબ સરસ બને છે.અને તંદુરસ્તી માટે પણ ખૂબ સારા છે. Varsha Dave -
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
ચીઝ આલુ પરાઠા (cheese aalu paratha recipe in Gujarati)
આલુ પરાઠા ટેસ્ટી અનેબધાને પસંદ આવે તેવા છે અને ચીઝ એડ કરવાથી બાળકોને પણ પસંદ આવે છે Kajal Rajpara -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16605144
ટિપ્પણીઓ (2)