કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati)

Radhika Shaparia
Radhika Shaparia @cook_26477467
jamnagar

#GA4
#week10

#GA4
#week10

વધુ વાંચો

દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati)

Radhika Shaparia
Radhika Shaparia @cook_26477467
jamnagar

#GA4
#week10

#GA4
#week10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
  1. 500 ગ્રામદૂધી
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીમીઠું
  5. 1ડુંગળી લાંબી સમારેલી
  6. 1ટામેટાં ઝીણા સમારેલા
  7. 2ડુંગળી ઝીણી સમારેલી
  8. 2 ચમચીઆદું લસણ ચોપ કરેલા
  9. 2 ચમચીલીલું મરચું ઝીણું સમારેલું
  10. તેલ
  11. 1 ચમચીધાણાજીરું પાઉડર
  12. ૧ વાટકીદહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી ને છીની તેનું પાણી નિતારી લો ત્યારબાદ તેમાં ચણા નો લોટ અને લાલ મરચુ પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર પાઉડર, મીઠું સ્વાદાનુસાર ડુંગળી ઝીણી સમારેલી, લીલું મરચું ઝીણું સમારેલું એડ કરી નાના ગોળા વાળી દો.

    દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ મૂકી ગોળા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

    દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં તેલ મૂકી તેમાં લાંબી સમારેલી ડુંગળી સાંતળી લો. ત્યારબાદ તેમાં ટમેટાં અને મસાલા એડ કરો.

    દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દહીં લઈ તેમાં મીઠું મરચું પાઉડર એડ કરી મિકસ કરો

    દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને ડુંગળી વાળા મિશ્રણ મા નાખી સાંતળો થોડું પાણી એડ કરી ઉકળે ત્યારે તેમાં દૂધી ના કોફતા એડ કરી દો. કોઠમરી નાખી સર્વ કરો.

    દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Radhika Shaparia
Radhika Shaparia @cook_26477467
પર November 20, 2020 09:32
jamnagar

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કોલ્ડ કોકો(Cold coco Recipe in Gujarati)
  2. ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
  3. ચોકલેટ પુડીંગ(Chocolate pudding recipe in gujarati)
  4. મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati)
  5. ચીઝ નાન(cheese nan recipe in Gujarati)
  1. ટમેટાનુ સુપ(Tomato Soup Recipe in Gujarati)
  2. મિક્ષ વેજ જ્યુશ(Mix veg juice Recipe in Gujarati)
  3. ચીઝ પરાઠા (Cheese parotha Recipe in Gujarati)
  4. ડા્યફુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14075690
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close