દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને છીની તેનું પાણી નિતારી લો ત્યારબાદ તેમાં ચણા નો લોટ અને લાલ મરચુ પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર પાઉડર, મીઠું સ્વાદાનુસાર ડુંગળી ઝીણી સમારેલી, લીલું મરચું ઝીણું સમારેલું એડ કરી નાના ગોળા વાળી દો.
- 2
તેલ મૂકી ગોળા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 3
એક પેનમાં તેલ મૂકી તેમાં લાંબી સમારેલી ડુંગળી સાંતળી લો. ત્યારબાદ તેમાં ટમેટાં અને મસાલા એડ કરો.
- 4
દહીં લઈ તેમાં મીઠું મરચું પાઉડર એડ કરી મિકસ કરો
- 5
તેને ડુંગળી વાળા મિશ્રણ મા નાખી સાંતળો થોડું પાણી એડ કરી ઉકળે ત્યારે તેમાં દૂધી ના કોફતા એડ કરી દો. કોઠમરી નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધીના કોફતા(Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#Week10#post2#koftaમે અહી દૂધી ના કોફ્તા મગની છડી દાળ મા બધા મસાલા કરીને બનાવ્યા છે અને અપ્પમ પેન મા બનાવ્યા છે Bhavna Odedra -
-
-
-
પનીર કોફતા ઇન પાલક ગ્રેવી(Paneer kofta in palak gravy recipe in gujarati)
#GA4#Week10#kofta Nayna Nayak -
-
-
-
-
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
વેજ ટોમેટો સ્ટંટ સુપ (veg Tomato stunt soup recipe in gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં શરીરને સ્વસ્થ, સ્ફૂર્તિવાળું રાખવા માટે આ સ્પેશિયલ હેલ્ધી સૂપ. Rashmi Adhvaryu -
દૂધી કોફતા (પંજાબી સબ્જી) (Dudhi Kofta Recipe In Gujarati)
#નોર્થમોટા ભાગના લોકો અને ખાસ કરીને બાળકોને દૂધી ભાવતી નથી. પણ જો તેને પંજાબી ટચ આપવામાં આવે તો ખુબજ ટેસ્ટી લાગે છે, વળી દૂધમાં આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને પાચનમાં પણ સરળ છે. Kashmira Bhuva -
-
-
-
-
-
-
તુવેર અને લીલા ચણા ના ટોઠા (Tuver Green Chana Totha Recipe In Gujarati)
#CB10#WEEK10તુવેર ના ટોઠા નોર્થ ગુજરાત ની ફેમસ ડિશ છે.લીલી તુવેર ના ટોઠા શિયાળામાં બનાવવામાં આવે છે. લીલી તુવેર ના ટોઠા ગામડાના લોકો વધારે બનાવે છે અને શિયાળામાં લોકોને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
-
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14075690
ટિપ્પણીઓ