કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)એ

Bindi Shah @cook_24564889
કડાઇ પનીર ગ્રીન ગ્રેવી મા ખુબજ ટેસ્ટી બને છે.
#np1
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)એ
કડાઇ પનીર ગ્રીન ગ્રેવી મા ખુબજ ટેસ્ટી બને છે.
#np1
રાંધવાની સૂચનાઓ
- 1
મીકસર મા પાલક,સુવાની ભાજી, કાજુ, ખસખસ, મલાઈ ની ગ્રેવી બનાવવી.
- 2
કડાઇ મા 1 ચમચી બટર મુકી આદુમરચાલસણપેસ્ટ સાતળવી પછી ડુંગરીઝીણી સમારેલી સાતળવી તેમા ગ્રેવી મીકસ કરી હલાવવું પછી મીઠુંસ્વાદ પ્રમાણે મીકસ કરવુ તેમા ગરમ મસાલો નાની ચમચી અને પનીર,મટર મીકસ કરી હલાવવું તેમાં લીંબુ નો રસ મીકસ કરી સૅવ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14606270









ટિપ્પણીઓ (11)