કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

Sonal Modi
Sonal Modi @cook_1974

#EB
Week12
બાળકોનું પ્રિય બટાકા અને એમાં પણ ઈન્ડો-ચાઈનીઝ વર્ઝન dragon potato પછી તો બાળકોને મજા પડી જાય.

#EB
Week12
બાળકોનું પ્રિય બટાકા અને એમાં પણ ઈન્ડો-ચાઈનીઝ વર્ઝન dragon potato પછી તો બાળકોને મજા પડી જાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 4બટાકા
  • 3 ચમચા કોર્નફલોર
  • ૧ ચમચો ચોખાનો લોટ
  • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી મરી પાઉડર
  • સ્વાદ અનુસાર મીઠું
  • તળવા માટે તેલ
  • ગ્રેવી માટે
  • 1મધ્યમ કાંદો ડાઈસ કરેલો
  • 1નાનો કાંદો ઝીણો સમારેલો
  • 1નાનું કેપ્સીકમ ડાઈસ કરેલું
  • 1 ચમચી લસણ ઝીણું સમારેલું
  • 1 ચમચી આદું ઝીણું સમારેલું
  • મેં ચમચા કોર્નફ્લોર ની સ્લરી
  • 2 ચમચા સોયાસોસ
  • 2 ચમચા ગ્રીન ચીલી સોસ
  • 2 ચમચા રેડ ચીલી સોસ
  • 4 ચમચા સેઝવાન સોસ
  • 2 ચમચા ટોમેટો કેચઅપ
  • 2 ચમચી વિનેગર
  • 1/2 ચમચી મરી પાઉડર
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧-૨ ચમચા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકાની છાલ ઉતારી ને એક સરખા ટુકડા કરી લેવા. પછી ચોખ્ખા પાણીથી ત્રણ વખત ધોઈ લેવા. ઉના વાસણમાં પાણી ગરમ કરી લેવું એની અંદર બટાકાના ટુકડા આદુ-લસણની પેસ્ટ અને મીઠું ઉમેરી બટાકાને ૩૦ ટકા જેટલા બાફી લેવા. પાણી નિતારી લેવું.

    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી બાજુ એક મિક્સિંગ બાઉલમાં કોૅનફ્લોર,ચોખાનો લોટ, લાલ મરચું પાઉડર મરી પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. હવે એમાં બાફેલા બટાકા ઉમેરી હળવા હાથે મિક્સ કરો.

    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું અને એમાં બટાકા ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.

    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક મિક્સિંગ બાઉલમાં સોયા સોસ,ગ્રીન ચીલી સોસ,રેડ ચીલી સોસ,ટોમેટો કેચઅપ,શેઝવાન‌ સોસ,વિનેગર,અને મરી પાઉડર મિક્સ કરો.

    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક પેણીમાં તેલ ગરમ કરી એમાં લસણ ઉમેરી 30 સેકન્ડ માટે સાંતળો, હવે આદું ઉમેરી 30 સેકન્ડ માટે થવા દો. હવે ઝીણા સમારેલા કાંદા અને મીઠું ઉમેરી બે મિનિટ થવા દેવું. હવે કાંદા ના ટુકડા ઉમેરી 1 મિનીટ થવા દેવું પછી કેપ્સીકમ ઉમેરી ફરી એક મિનિટ થવા દેવું.

    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એની અંદર મિક્સ કરેલા સોસ ઉમેરી બરાબર સાંતળી લો. હવે કોૅનફ્લોર સ્લરી અને 1/2 કપ પાણી ઉમેરીને એક વડકો આવે ત્યાં સુધી થવા દેવું. હવે તળેલા બટાકા ઉમેરી ને મિક્સ કરી બે મિનિટ થવા દેવું. ગરમાગરમ પીરસવું.

    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modi
Sonal Modi @cook_1974
પર July 31, 2021 07:03

ટિપ્પણીઓ (18)

Ketki Dave
Ketki Dave @ketki_10
August 01, 2021 18:20
Yum....Yum....Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રેગન ચીલી પોટેટો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)
  2. સિઝલિંગ ડ્રેગન પોટેટો
  3. માવા બદામ કુલ્ફી (Mawa badam kulfi recipe in Gujarati)
  4. મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)
  5. મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
  1. પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
  2. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
  3. સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati)
  4. ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15333145
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close