કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાલોર પાપડી રીંગણ બટાકા નું મિક્સ શાક (Valor Papdi Ringan Bataka Mix Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાલોર પાપડી રીંગણ બટાકા નું મિક્સ શાક (Valor Papdi Ringan Bataka Mix Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વાલોર પાપડી રીંગણ બટાકા નું મિક્સ શાક (Valor Papdi Ringan Bataka Mix Shak Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

વાલોર પાપડી રીંગણ બટાકા નું મિક્સ શાક (Valor Papdi Ringan Bataka Mix Shak Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250વાલોળ
  • 3રીંગણ
  • 2બટાકા
  • 5 ચમચીતેલ
  • 1 ટી સ્પૂનઅજમો
  • 1/2 ચમચીહિંગ
  • 1 ટી સ્પૂનતલ
  • 1 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વાલોળને નસો કાઢી નાના ટુકડા માં કાપી લો, રીંગણ અને બટાકા પણ નાના ટુકડા માં કાપી લો

  2. 2

    કૂકર માં તેલ મુકો ગરમ થાય પછી અજમો તલ હિંગ નાખી દો. પછી કાપેલું શાક ધોઈ ને ઉમેરો.

  3. 3

    બધા માસાલા નાખો. 1/2 ગ્લાસ પાણી નાખી 4 વિસલ વાગે ત્યાં સુધી રાખો. પછી ગેસ બંધ કરી દો..

  4. 4

    ગમે તો ઉપર થી લીલું લસણ અને ઘણા ઉમેરી શકાય. શિયાળા માં ખુબ સરસ લાગે છે.

    વાલોર પાપડી રીંગણ બટાકા નું મિક્સ શાક (Valor Papdi Ringan Bataka Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વાલોર પાપડી રીંગણ બટાકા નું મિક્સ શાક (Valor Papdi Ringan Bataka Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર November 11, 2021 08:53
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
December 10, 2021 15:13
tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 4th for વાલોર

Keywords

વાલોર પાપડી રીંગણ બટેટા શાક વાલોર પાપડી ગાંઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ લોટ ની ચકરી (Mix Flour Chakri Recipe In Gujarati)
  2. ખાસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
  3. રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
  4. મેક્સિકન રીફ્રાઈડ બિન્સ (Mexican Refried Beans Recipe In Gujarati)
  5. રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
  1. ખાસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
  2. સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
  3. મેક્સિકન રીફ્રાઈડ બિન્સ (Mexican Refried Beans Recipe In Gujarati)
  4. મેક્સિકન બરીતો રેપ (Mexican Burrito Wrape In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15650603
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close