સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ધોઈ ને 4-5 કલાક પલાળી દો..
એક કડાઈ માં તેલ જીરું મૂકી તતડે એટલે એમાં જીણા સમારેલા લીલા મરચાં અને બટાકા નાખી દો - 2
2 ચમચી પાણી નાખો મીઠું અને મરચું પણ નાખી દો બટાકા ચાળી જાય પછી સાબુદાણા નાખી દો. સાબુ દાણા ચાળી જાય પછી લીંબુ નો રસ નાખી દો ગેસ બંધ કરી દો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#RB17#Week_૧૭#my EBook recipes Vyas Ekta -
-
-
-
-
-
-
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આ ખીચડી અગિયારસ એ તો ખવાય છે પણ નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે Shethjayshree Mahendra -
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
-
-
-
-
સાબુદાણા ખીચડી (sabudana khichdi recipe in gujarati)
#MA"જનની ની જોડ સખી નહીં રે જડે રે"...આ કહેવત ખરેખર સાચી જ કહેવાઈ છે... રસોઈમાં પણ "માં " ના હાથ થી બનાવેલ વાનગીઓ નો સ્વાદ જ કંઈ અનેરો હોય છે. મારી મમ્મી હજુ પણ રસોઈ માં એટલી પારંગત છે કે તેના હાથ ની રસોઈ સૌ કોઈ વખાણે છે... હું પણ બધી જ પરંપરાગત વારે તેહવાર પર બનતી મીઠાઈ, ફરસાણ , નાસ્તા એમની પાસે થી જ શીખી.. મારી દીકરીને પણ નાની ના હાથ ની આ સાબુદાણા ની ખીચડી જે ઉપવાસ માં ખાઈ શકાય તે ખૂબ ભાવે છે. Neeti Patel -
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FF1 #નોન_ફ્રાઈડ_ફરારી_રેસિપી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RB9#Week 9#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujrati)
#મોમદોસ્તો સ્ટોરી માં તો શું કહું, મોમ માટે જે પણ કહેશું, શબ્દો ઓછા પડી જશે.. આપણે કેટલી પણ કોશિશ કરીએ, પણ મોમ ના હાથ જેવું જમવાનું ના બની શકે..કેમ કે વાનગી માં એમની મેહનત ની સાથે પ્રેમ પણ ભળેલો હોય છે.. સાબુદાણા ની ખીચડી મારા મમ્મી ખુબજ ટેસ્ટી બનાવતાં..જ્યારે જ્યારે એમની રેસિપી ટ્રાય કરું તો જરૂર એમને યાદ કરું છું.. દોસ્તો એકદમ છુટ્ટી સાબુદાણા ની ખીચડી આજે આપણે બનાવતાં શીખીશું.. Pratiksha's kitchen. -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
હાલો ફ્રેન્ડસ આજે અગિયારસ છે એટલે હું તમારા માટે સાબુદાણા બટાકાની ખીચડી ની રેસીપી લઈને આવી છું આ ખીચડી એકદમ પોચી અને ટેસ્ટી થાય છે Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15665803
ટિપ્પણીઓ (3)