મેક્સિકન બરીતો રેપ (Mexican Burrito Wrape In Gujarati)

મેક્સિકન બરીતો રેપ એ હોલ મિલ કહી શકાય. આ બરીતો રેપ ઘણા બધા વેરિયેશન સાથે બનાવી શકાય છે. એમાં બ્રાઉન રાઈસ, રાજમા વગેરે ફિલિંગ ભરી ને બનાવી શકાય છે
મેક્સિકન બરીતો રેપ (Mexican Burrito Wrape In Gujarati)
મેક્સિકન બરીતો રેપ એ હોલ મિલ કહી શકાય. આ બરીતો રેપ ઘણા બધા વેરિયેશન સાથે બનાવી શકાય છે. એમાં બ્રાઉન રાઈસ, રાજમા વગેરે ફિલિંગ ભરી ને બનાવી શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
રેપ્સ બનાવવા માટે પહેલા ટોર્ટીયા બનાવવામાં આવે છે.
- 2
- 3
- 4
તેના માટે સૌ પ્રથમ મકાઈ નો અને ઘઉં નો લોટ મિક્સ કરી ને મોણ નાખો. મીઠુ નાખી ગરમ પાણી થી લોટ બાંધો. 20 મિનિટ રહેવાદો. બધા કેપ્સિકમ સ્લાઈઝ માં કાપો ડુંગળી પણ સ્લાઈઝ માં કાપો. કોબીજ ને ખુબ પાતળું કાપો.
- 5
આપેલ માપ પ્રમાણે લોટ માંથી 6 લુવા પાડો. પાટડી રોટલી વણો કાચી પાકી શેકી લો.
- 6
રોટલી માં પહેલા રાજમા મુકો તેની ઉપર સાવર ક્રીમ, સાલસા, કેપ્સિકમ ની સ્લાઈઝ મુકો. ડુંગળી ની સ્લાઈઝ મુકો. ચીઝ છીણી ને નાખો. તવી પર બટર નાખી શેકીલો.
- 7
શેકાય પછી વાયર રેક પર રાખો. ઉપર ફરી ચીઝ અને સોસ નાખી. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન બીન્સ બરીસ્તો (Mexican Bean Burrito Recipe In Gujarati)
રાજમા બનાવતા પહેલા તેને 7 થી 8 કલાક પલાળી તેને બાફવા. Richa Shahpatel -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
અત્યારે ઉનાળા માં જ્યારે રસોડા માં વધારે સમય રહેવાનો કંટાળો આવે ત્યારે વન પોટ મીલ બનાવવી વધુ અનુકૂળ આવે છે. જેમાં વધારે વસ્તુઓ પણ ના જોઈએ અને સમય પણ વધારે ના જાય છતાં ટેસ્ટ માં એકદમ yummy હોય. આવી જ એક વન પોટ મીલ એટલે મેક્સિકન રાઈસ. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.#AM2 #rice #મેક્સિકન #mexican #mexicanrice Nidhi Desai -
મેક્સિકન બિન બરિટો (Mexican Bean Burrito Recipe In Gujarati)
બિન બરિટો એ એક મેકસીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાં નો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આ વાનગી બનાવવામાં થોડો જ સમય લાગે છે. પણ એને ખાવાની મજા કઈક અલગ જ છે. Daxa Parmar -
મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ
આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
મેક્સિકન રાજમા રોલ(Mexican Rajma Roll Recipe In Gujarati)
#GA4#Week21 મેક્સિકન વાનગી માં રાજમા નો ઉપયોગ ખાસ થાય છે. આ વાનગી તીખી તમતમતી હોય છે. મરી કે મરચાં ને પેપર કહે છે. લગભગ બધી વાનગી ઓવનમાં થાય છે. રાજમા માં કેલ્શિયમ અને ફાયબર નું પ્રમાણ ખુબ જ હોય છે. ખાંડ લેવલ ને કંટ્રોલ કરે છે. ટેસ્ટી અને હેલ્ધી રોલ બનાવ્યા છે. Bina Mithani -
મેક્સીકન રેપ (Mexican wrap Recipe In Gujarati)
#GA4#Week21#kidney_beans#Mexicanઅત્યારે #રેપ ટ્રેન્ડ જોવા મળે છે એટલે આજે રાજમા સ્ટફિંગ, સલાડ અને ચીઝ ભરી મેક્સીકન ફલેવર રેપ બનાવ્યા છે.સામાન્ય રીતે મેંદાના સાદા ટોર્ટીલા બનાવીએ છીએ. આજે મેં એ પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બનાવ્યા છે. ટોર્ટીલા ઘંઉ અને મેંદો મિક્સ કરીને પણ બનાવી શકો છો. Urmi Desai -
બિન બરીટો (Bean Burrito Recipe in Gujarati)
બિન બરીટો એક મેક્સિકન વાનગી છે જે ઘણા બધા હેલ્ધી વેજીટેબલસ થી બનેલી હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Siddhpura -
મેક્સિકન બીન બરીટો(Mexican bean burrito recipe in gujarati)
આ રેસીપી Mrunal Thakkar ના zoom live session દ્વારા બનાવી છે...આભાર મૃણાલ જી ..ઘરના બધા ને ખૂબ પસંદ આવી....cookpad team નો આભાર કે આ રેસીપી live શીખવા ની તક આપી....👍😊 Sudha Banjara Vasani -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#ChooseToCookમેક્સિકન રાઈસ વિથ નાચોસ Bhavisha Manvar -
બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
બીન બરિટો એક મેક્સીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાનો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બનાવવામાં થોડો સમય લાગે છે પણ એને ખાવાની મજા જ કંઇક અલગ છે.#સુપરશેફ2#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ30 spicequeen -
મેક્સીકન બીન બરીટો (Mexican Bean Burrito Recipe In Gujarati)
આ રેસીપી મેં Mrunal Thakkar ના zoom live session through બનાવી છે.મેં આ first time બનાવી પણ બહુ જ સરસ બની.આ exprience બહુ જ સરસ રહ્યો..બહું જ સરસ રીતે explain કરીને recipe બનાવતા શીખડાવી. એ બદલ મૃનાલજી નો ખુબ ખુબ ધન્યવાદ...અને cookpad team નો પણ આભાર કે live through આવી રેસીપી શીખવાની તક આપી... Ankita Solanki -
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah -
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
મેક્સિકન બિન બરિતો (Mexican Bean Burritos Recipe in Gujarati)
આ વાનગી બનાવવાની પ્રેરણા મૃણાલ ઠક્કર પાસેથી શીખવા મળી છે,જેને cookpad માં ઝૂમ લાઇવ દ્વારા અમને સહુ ને શીખવાડી છે.thanx મૃણાલ Krishna Joshi -
મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
#GA4#Week21- મેક્સિકન વાનગીઓ બધા એ ટેસ્ટ ન કરી હોય, પણ આ મેક્સિકન ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે.. એક અલગ ટેસ્ટ ની ચાટ છે.. બહુ જ ટેસ્ટી લાગશે.. Mauli Mankad -
૫ લેયર મેક્સિકન ડીપ
મેક્સિકન ડીપ એ નાચોઝ કે ચિપ્સ સાથે સર્વ કરાય છે. ઉપરાંત ટાકોઝ કે તોર્તિલા સાથે પણ ખવાય છે. આ ડિશ એકદમ ઝડપથી બની જાય છે. સ્ટાર્ટર માં ખવાય છે. બાળકો ને લંચ બોક્સ માં અને બર્થડે પાર્ટી કે કીટી પાર્ટીમાં પણ આ ડિશ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
બિન બરીતો ટૉટીલા (Bean Burrito Tortila Recipe In Gujarati)
મેક્સિકન વાનગી છે, આનેથી ઘણી આઈટમ બનાવી શકો આ બેઝિક રીત છે ટૉટીલા મુખ્ય આઈટમ છે Bina Talati -
મેક્સિકન બરિટો બાઉલ (Mexican Burrito Bowl Recipe in Gujarati)
#GA4#week21#મેક્સિકન#rajmaમેક્સિકન રેસીપી ખૂબ જ હેલ્ધી એની સાથે ખૂબ જ કલરફુલ હોય છે તે ખાવામાં પણ મજા આવે છે એની તૈયારીમાં થોડોક ટાઈમ લાગે છે પણ જો preparation કરેલી હોય તો ફટાફટ રેસીપી બની જાય છે Manisha Parmar -
મેક્સિકન વેજ રાઈસ
#goldenapron3Week 1#રેસ્ટોરન્ટGolden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે. Disha Prashant Chavda -
બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaMrunal ji સાથે ઝુમ સેશનમાં મેક્સિકન રેસીપી શીખ્યા ઘણુ શીખવા મળ્યુ,એ બધી બેઝિક વસ્તુઓ માથી મે બરીતો બાઉલ બનાવ્યુ છે પહેલી વખત બની પણ બહુ જ સરસ બન્યું છે Bhavna Odedra -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
#AM2મને શરૂઆતથી જ નવી વસ્તુ ટ્રાય કરવાનો શોખ અને કોઈ જગ્યાએ નવી રેસીપી જોઈએ અથવા રેસ્ટોરન્ટમાં પણ હોય તો ઘરે આવીને ચોક્કસ ટ્રાય કરું છું આજે મેં મેક્સિકન rice ટ્રાય કર્યો છે મેક્સિકોમા rice basmati માંથી નથી બનતો પણ મેં બાસમતી માથી બનાવ્યો છે નોર્મલી વધેલા ભાત માંથી બનાવી શકાય એમ કહીએ તો ચાલે મેક્સિકોમાં પણ જીરુ ધાણા એવા indian spice નો યુઝ થાય છે તો આજે મેં ઇન્ડિયન spice સાથે મેક્સીકન ડીશ બનાવી છે જેને ફુલમીલ કહીએ તો ચાલે કે જેમાં proteins કેલ્શિયમ બધાનો સમાવેશ થતો હોય છે જેમકે રાજમા અને લોબીઆ છે સફેદ ચોળા છે તે protein contain કરે છે તેમજ બધા વેજીટેબલ યુઝ થાય છે અને બધા વેજિટેબલ્સ ની સાથે ઓછા તેલમાં બને છે એટલે મારી નજરમાં એક ડાયટ ફુટ તરીકે બી ચાલે એવું કહીએ તો ખોટું નથી. તો તમે પણ બનાવજો એક ફૂલ મિલ મેક્સિકન રાઈસ. Shital Desai -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ચીઝી ટાકોઝ (Cheesy Tacos Recipe In Gujarati)
# મારા બાળકો ને બહુ જ પ્રિય છે. સાથે સાથે નુટ્રી્શન થી ભરપૂર છે કેમ કે મેં રાજમા બીન્સ, વેજિટેબલ, મકાઈ વગેરે નો ઉપયોગ કર્યો છે. Arpita Shah -
ટાકો મેકસિકાના(Taco Mexicana recipe in Gujarati)
#સુપરશેફ૨આ એક મેક્સિકન ડિશ છે.મલાબાર પરાઠા માં રાજમા રાઈસ ની ટીક્કી સાથે હરીસા ડીપ અને ચીઝ સાથે આ ખૂબ જ સરસ લાગે છે.મેકસિકન વાનગી માં ખાસ કરીને રાજમા નો ઉપયોગ થાય છે. Bhumika Parmar -
મેક્સિકન ભેળ જૈન (Mexican Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADGUJRATI#COOKPADINDIA ભેળ એ જુદી જુદી સામગ્રીને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. અહીં મેં મેક્સિકન ભેળ બનાવી છે જેમાં રાજમા, મકાઈ, કેટલાંક વેજિટેબલ્સ, પનીર, નાચોઝ ને મિક્સ કરીને તેમાં કેટલાક મેક્સિકન હબૅસ્ અને હોટ એન્ડ સ્પાઇસી મેક્સિકન સોસ ઉમેરીને બનાવેલ છે. Shweta Shah -
-
-
મેક્સિકન પિઝા ચાટ
#Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ રેસિપી વિશેષ છે મે મેક્સિકન ડીસ ને ગુજરાતી વર્ઝન આપીને બનાવી.છે Nisha Mandan -
-
👩🏻🍳મેક્સિકન બીન સલાડ🥗 (Mexican Bean Salad Recipe In Gujarati)
#GA4#Week21#મેક્સિકન Sheth Shraddha S💞R
More Recipes
ટિપ્પણીઓ (4)