રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૫૦૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૩૫૦ ગ્રામ તેલ
  3. ૫૦ ગ્રામ મરી પાઉડર
  4. ૧૦૦ ગ્રામ લાલ મરચું પાઉડર
  5. અજમો
  6. હિંગ પ્રમાણસર
  7. ૧ ટી સ્પૂનતજ લવિંગ નો ભુક્કો
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચણા નાં લોટ માં મરી પાઉડર,મરચુ,મીઠું,હિંગ,અજમો,તજ લવિંગ નો ભુક્કો નાખો

  2. 2

    તેમાં ગરમ તેલ નું મોણ નાખી લોટ બાંધવો

  3. 3

    સેવ નાં સંચા થી ગરમ તેલ મા સેવ પાડવી અથવા જારા વડે સેવ પાડવી

  4. 4

    અને તેને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes