કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)

Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
Bhuj kutch

#CDY
#cookpadindia
બાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે.

#CDY
#cookpadindia
બાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે.

વધુ વાંચો

મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)

Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
Bhuj kutch

#CDY
#cookpadindia
બાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે.

#CDY
#cookpadindia
બાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
૨ વ્યક્તિ
  • ૪સ્લાઈસ બ્રેડ
  • ૨ ચમચીલીલી ચટણી
  • ૨ ચમચીમેયોનિસ
  • ૪ ચમચીબટર
  • ૧ બાફેલું બટાકા
  • ૧ઝીણું સમારેલું કેપ્સીકમ
  • ૧ વાટકીબાફેલા વટાણા
  • ૧ વાટકીબાફેલી મકાઈ ના દાણા
  • ૧જીનુ સમારેલું ગાજર
  • ૧જિની સમારેલી ડુંગળી
  • ૨ચીઝ સ્લાઈસ
  • ૨ચીઝ ક્યૂબ
  • મીઠું
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૧ ચમચીઓરેગાનો
  • ૩ (૪ ચમચી)ચીલી ફ્લેક્સ
  • ૨ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક પેન માં વાગર માટે તેલ લેવું તેમાં ડુંગળી સાંતળવી પછી તેમાં કેપ્સિકમ, ગાજર એડ કરી પછી બટાકા અને વટાણા એડ કરવા. સૂકા મસાલા ઉમેરી સરખી રીતે બધું શાક મિક્સ કરી લેવું.

  2. 2

    બ્રેડ ની સ્લાઈસ પર બટર લગાવી તેના પર મેયોનીષ અને પછી લીલી ચટણી સ્પ્રેડ કરવી

  3. 3

    હવે તેના પર રેડી કરેલી સ્ટફિંગ સ્પ્રેડ કરી ચીઝ સ્લાઈસ મૂકવી અને સેન્ડવીચ મસાલો સ્પ્રિંકલ કરવો.

  4. 4

    બીજી બ્રેડ પર બટર લગાવી ચીઝ સ્લાઈસ પર મૂકવી

    મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તવી માં બટર લગાવી સેન્ડવીચ ને બે બાજુ ક્રિસ્પી થાય એમ સેકી લેવી.

  6. 6

    નીચે ઉતરી સેન્ડવીચ ને વચ્ચે થી કટ કરી ખામલેલું ચીઝ સ્પ્રેડ કરી તેના પર ચીલી ફ્લેક્સ છાટવું..

  7. 7

    લીલી ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરવી.

    મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
પર November 14, 2021 18:27
Bhuj kutch

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 02, 2021 11:57
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ સેન્ડવીચ ચીઝ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાઠીયાવાડી લાલ મરચાં ની ચટણી (Kathiyawadi Red Chili Chutney Recipe In Gujarati)
  2. મગસ લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
  3. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
  4. કાજુ ચોકલેટ ચકરી (Kaju Chocolate Chakri Recipe In Gujarati)
  5. ઓપન ટોસ્ટ સેન્ડવીચ (Open Toast Sandwich Recipe In Gujarati)
  1. ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
  2. ચીઝ સોસ સેન્ડવીચ (Cheese Sauce Sandwich Recipe In Gujarati)
  3. કસ્ટર્ડ ફ્રૂટ (Custard Fruit Recipe In Gujarati)
  4. એપલ મિલ્ક શેક (Apple Milk Shake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15704126
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close