ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈને સાફ કરી લો અને છીલી લો ગાજર ને મોટા કાણા વાળી ખમણીથી છીલી લો
- 2
એક પેનમાં એક ચમચો ઘી નાખી સાંતળો પછી થોડું શેકાઈ જાય એટલે તેમાં દુધ નાખી સાંતળો પછી મિડીયમ આંચ પર પકાવો પછી એમાં ખાંડ અને માવો અને ઇલાયચી નાખી સાંતળો પછી દુધ શોષાઈ જાય પછી એમાં થોડું બદામ પિસ્તા ઇલાયચી કાજુ નાખી ફેરવી ને એક પ્લેટ પર ઘી અથવા તેલ થી ગ્રીસ કરી મનપસંદ શેપ માં કટ કરી લો અને ઉપર કાજુ પિસ્તા અને બદામના કતરણ થી ગાર્નિશ કરો
- 3
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16006048










ટિપ્પણીઓ (5)