વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપલીલા ફ્રેશ વટાણા
  2. ૧ નંગડુંગળી
  3. ૧ નંગટામેટું
  4. ૨ ટેબલસ્પૂનલીલા ધાણા
  5. મસાલા માં
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૧ ચમચીલીંબુનો રસ
  12. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  13. ૧ ટેબલસ્પૂનટોમેટો પ્યુરી
  14. વઘાર માટે
  15. ૨ ચમચીતેલ
  16. ૧ ચમચીરાઈ જીરું મિક્સ
  17. ૧/૨ ચમચીહિંગ હળદર મિક્સ
  18. ૧/૨ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ફ્રેશ વટાણા ને સારી રીતે ધોઈ લો.
    ડુંગળી ટામેટા ને ચોપર માં ક્રશ કરી લો.

  2. 2

    ચોપ કરેલા ડુંગળી ટામેટા માં આદુ મરચાં ની પેસ્ટ અને ટોમેટો પ્યુરી નાખી એકરસ કરી લો.

  3. 3

    પ્રેશર કુકરમાં તેલ લઇ વઘાર ની સામગ્રી એડ કરો અને ડૂંગળી ટામેટા ની પેસ્ટ ને વઘારો,સારી રીતે સોતે કરો,તેલ છૂટું પડવા આવે એટલે પાણી એડ કરી ઉકળવા દો.

  4. 4

    ત્યારબાદ વટાણા અને મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી મિક્સ કરી થોડા ધાણા એડ કરી કુકર નું ઢાંકણ બંધ કરી ૨-૩ સિટી મારી શાક ને થવા દો.

  5. 5
  6. 6
  7. 7

    કુકર સિજાયા બાદ તેમાં કિચન કિંગ મસાલો અને લીંબુનો રસ નાખી હલાવી ને થોડી વાત ઢાંકી રાખો..
    હવે બાઉલ માં કાઢી લીલા ધાણા થી સજાવી સર્વ કરો..

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes