પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને સારી રીતે ધોઈ લો અને ગરમ પાણી માં ૧ કલાક સુધી પલાળી દો.પછી કુકર માં ટામેટું અને દાળ સાથે બાફી લો.
- 2
પછી એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ નાખો તતડે એટલે હિંગ,તમાલ પત્ર,લવિંગ,સૂકું મરચું, લીમડો,નાખી દાળ નાખવી પછી બધો મસાલો અને લીંબુ નો રસ નાખી ઉકળવા દો.૧૦ મિનીટ પછી ગેસ બંધ કરી ઉપર કોથમીર નાખવી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16047896







ટિપ્પણીઓ