ફ્લાવર બટાકા ટામેટા નું શાક (Flower Bataka Toamto Shak Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર બટાકા ને કાપીને સારી રીતે ૨-૩ વાર પાણી માં ધોઈ નિતારી લેવા,ટામેટા મરચા ને નાના પિસ માં કાપી લેવા
- 2
પેન માં તેલ લઇ વઘાર તૈયાર કરો ત્યારબાદ તેમાં ફ્લાવર બટાકા ના કટકા નાખી સાંતળો..
- 3
થોડી વાર પછી તેમાં બધા મસાલા કરી પાણી એડ કરી ઢાંકી ને ચડવા દો.
- 4
વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
પાણી બળી જાય એટલે શાક ચડી જશે,ચેક કરી ને નીચે ઉતરી લો.
બાઉલ માં કાઢી ધાણા એડ કરી સર્વ કરો.. - 5
Similar Recipes
-
બટાકા ટામેટા ડુંગળી નું શાક (Bataka Tomato Dungri Shak Recipe In Gujarati)
આ રસાવાળુ શાક ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
ફ્લાવર ટામેટા નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝનમાં ફ્લાવર ખુબ સરસ આવે છે. તેને કુક થતા પણ વાર નથી લાગતી. ફ્લાવર સાથે રીંગણ ,વટાણા, બટાકા કાંઈ પણ મેચ કરી શકાય છે. Neeru Thakkar -
ફુલાવર નું શાક (Flower Shak Recipe In Gujarati)
આજે કોઈ પણ મેળવણ વગર એકલું ફુલાવર નું શાકબનાવ્યું .રોટલી સાથે મજ્જા આવી ગઈ . Sangita Vyas -
-
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફૂલ થાળી બનાવી હતી..દાળ,ભાત શાક,રોટલી અને સ્વીટ માંચણા ના લોટ નો શિરો..તો એમાંની એક, શાક ની recipe શેર કરું છું.. Sangita Vyas -
-
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#letscooksnep@Disha_11 Disha Prashant Chavda ની recipeફોલો કરીને બનાવી છે.. Sangita Vyas -
-
-
-
વટાણા બટાકા ફ્લાવર નું શાક (Vatana Bataka Flower Shak Recipe In Gujarati)
#FFC4 #WEEK4. Manisha Desai -
-
મટર બટાકા નું શાક (Matar Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ ટાઈમે બનાવ્યું.સાથે સેવ નો દૂધપાક અને રોટલી..👌 Sangita Vyas -
-
-
-
ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24#cookpad#cookpadindia#cookpadgujarati#February2021 Dhara Lakhataria Parekh -
-
-
-
ફ્લાવર ટામેટાં નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
લંચ માટે prepare કર્યું છે Sangita Vyas -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
એકેય મેળવણ વગર ફક્ત કોબીજ નું શાકબનાવ્યું છે ..હા એક ટામેટા ની ગ્રેવી જરૂર એડકરી છે..અને શાક મસ્ત થયું છે.. Sangita Vyas -
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
અત્યારે સીઝન માં કોલિફલાવર બહુજ ફ્રેશ મળે છે,તો આવા ફ્રેશ વેજીટેબલ જેટલા ખવાય એટલા ખાઈ લેવા. Sangita Vyas -
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
નોર્મલી વાલોર ને રીંગણ સાથે બનાવાય છે..પણ આજે મે એકલું વાલોર નું શાક ટામેટા નાખીને બનાવ્યું છે.અને બહુ જ યમ્મી થયું છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16047780
ટિપ્પણીઓ (9)