તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
વધેલી રોટલી ને તળી ઉપર મસાલો છાંટી ને સવારના નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય છે. નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે.
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી ને તળી ઉપર મસાલો છાંટી ને સવારના નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય છે. નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલી ના કાતર થી કાપી ને ટુકડા કરી લેવા અને તેલ ગરમ કરવા મૂકી ને ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવી.
- 2
એક થાળીમાં કિચન ટોવેલ રાખી તેમાં કાઢી લેવી અને ઉપર મીઠું, લાલ મરચું પાઉડર અને ચાટ મસાલો ભભરાવી ને મિક્સ કરી લેવું. ચા કોફી સાથે તળેલી મસાલા રોટલી સરસ લાગે છે 😋
- 3
તળેલી રોટલી ને નાસ્તા માં સર્વ કરી શકાય છે.
Similar Recipes
-
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
રોટલી ઘણી વધી હતી તો એને તળી ને ચાટ મસાલો છાંટી ચા સાથે પીરસી દીધી.😆ફટાફટ નાસ્તો બની ગયો 😀 Sangita Vyas -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#supersઘર માં મહેમાન આવે ત્યારેઘણી રસોઈ બનાવીએ છીએઅને ઘણી વધી પણ પડે છે,એમાં રોટલીઓ તો ખાસ..તોવા વધેલી રોટલીઓ ને શુંકરવું એનો મે ઉપાય શોધીલીધો છે.. આવો જોઈએ..😀 Sangita Vyas -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
#લેફ્ટ ઓવર રોટલી ની રેસીપી. ધણીવાર બપોરે બનાવેલી રોટલી વધતી હોય છે તો તેનો આ રીતે તળી ને ઉપયોગ કરવાથી નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ લાગે છે. Varsha Dave -
-
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#leftoverrotirecipe#talelirotirecipe#તળેલી રોટલી રેસીપી વધેલી રોટલી માં થી કટકાં કરી તળી ને ઉપર મીઠું,ખાંડ કે મરચું છાંટી ને એમ જ ખાવા ની મોજ જ કાંઈક ઓર છે...મારા દાદી મને આ રોટલી બનાવી દેતાં....સ્કૂલ દીવસો માં લંચ બોકસ ની શાન હતી મારી આ તળેલી રોટલી.... Krishna Dholakia -
-
-
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
સાંજ ની બચી ગયેલી રોટલી સવારે તળી લો તો સવારનો નાસ્તો બની જાય છે Jigna Patel -
-
કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર ખાખરા
#KC: કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર ખાખરાખાખરા ખાવા હેલ્થ માટે ફાયદાકારક છે. અને ડાયેટ માં પણ ખાઈ શકાય છે.સવારની ચા સાથે નાસ્તામાં ખાઈ શકાય છે. Sonal Modha -
તળેલી રોટલી(વેસ્ટમાં થી બેસ્ટ)
આ ક્રીસ્પી હોવાથી ચા સાથે કે એમને પણ ખાવાની ભઝા આવે છે. ઝટપટ બને છે Vatsala Desai -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#LOસવારે બનાવેલી રોટલી વધી એટલે તેના કટકા કરીને તળીને કુરમુરો નાસ્તો બનાવ્યો છે...આ રીતે રોટલી માં બીજું કશું જ ઉમેર્યા વગર તેનો ખુબજ સરળ ઉપયોગ શક્ય છે ..ને બાળકો ને આવો કુર્મુરો નાસ્તો ખાવાની મજા પણ આવે છે.. Nidhi Vyas -
રોટલી નો ચેવડો(rotli no chvedo recipe in gujarati)
આજે મે વધેલી રોટલી માંથી ચેવડો બનાવ્યો ..જેને સવારે નાસ્તામાં ગરમાં ગરમ મસાલા ચા સાથે ખુબજ સરસ લાગે છે.અને સવારે જટ પટ બની જાય છે. Tejal Rathod Vaja -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#GA4 #Week7#cookpadgujrati#cookpadindia#cookpadસવાર સાંજ બન્ને સમય લઈ શકાય તેવો ઝટપટ બનતો નાસ્તો...🍿🍽 Payal Bhaliya -
-
ડુંગળી લસણ વાળી વઘારેલી રોટલી (Dungri Lasan Vali Vaghareli Rotli Recipe In Gujarati)
બપોરે વધેલી રોટલી ને રાત્રે છાશ માં વઘારીને ડિનર નું કામ આસાન કરી શકાય છે.. Sangita Vyas -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LBવધેલી રોટલીનું છાસ માં ખાટું શાક બને, ખાખરા બનાવું કે તળીને ચાટ મસાલો ભભરાવી ચા સાથે સર્વ કરું. આજે રોટલીનો ચેવડો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
રોટલી વધારે બની જાય ત્યાર આવી મસાલા વાણી રોટલી બનાવી તો નાસ્તો પણ થય જાય mitu madlani -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
ઘણા પ્રકાર ના ચેવડા બનતા હોય છે. આજ વધેલી રોટલી નો ચેવડા ની રેસીપી શેર કરુ છું. આશા છે કે ગમશે આપને. Trupti mankad -
લેફ્ટઓવર રોટલી તળેલી (Leftover Rotli Fried Recipe In Gujarati)
#ડ્રાયનાસ્તા રેસિપી ushma prakash mevada -
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત સ્વાદ મા એકદમ ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ચા સાથે પણ સરસ લાગે છે.દહીં સાથે પણ ખાઈ શકાય છે. અમારા ઘરમાં તો બટાકા ભાત બધાને બહુ જ ભાવે. Sonal Modha -
વધેલી રોટલી ના ખાખરા (Vadheli Rotli Khakhra Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને વઘારવી કે તળવી એના કરતા ખાખરા કરી દઈએ તો પૌષ્ટિક નાસ્તો થઈ જાય.. Sangita Vyas -
રોટલી નો ચૂરો (Rotli Choori Recipe In Gujarati)
#ChooseToCookલંચ ની વધેલી રોટલી નું શું કરવું એ કાયમ એક પ્રોબ્લેમ હોય છે.. દર વખતે તળેલી રોટલી કે દહીં માં વઘારેલી રોટલી ભાવતી નથી હોતી..તો આજે મે રોટલી નો ચૂરો કરી ને કોરી વઘારી લીધી .પછી એનો ઉપયોગ ભેળ માં કે અન્ય રીતે થઈ શકે Sangita Vyas -
-
-
-
મસાલા રોટલી (Masala Rotli Recipe In Gujarati)
#MAMother’s Day ઉપર મારા mother ની રેસેપી જે મારી ફેવરીટ છે એ આપની સાથે સેર કરુ છું. Jigna Gajjar -
મસાલા વાળા રોટલા (Masala Rotla Recipe In Gujarati)
મસાલા વાળો રોટલો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે એ રોટલા ને ચા સાથે દહીં સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16047947
ટિપ્પણીઓ (2)