રાંધવાની સૂચનાઓ
- 1
ચણા અને બટાકા ને મીઠું નાખી ને બેઈલ કરી લેવા પછી બટાકા ને મેશ કરી ને તેમા મીઠું અને લાલ મરચું કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
ફૂદીનાનૂ પાણી બનાવવા માટે બધૂ ઘોઈને સમારી લો અને મીક્ષર ના જાર માં બધી ઊપર જણાવેલ સામગી્ અને સાથે બરફ પણ નાખી દો તે નાખવાથી પાણી નો કલર એકદમ લીલો રહે છે. અને પાણી ને ગાળીને તેમાં બૂંદી ઊમેરી દો.
- 3
પૂરી મા વચ્ચે હોલ પાડી દેતા ચણા બટાકા નો મા નો ભરી દેતા ડુંગળી અને જીણી સેવ ભભરાવો અને પાણી નાખી ટેસ્ટી પાણી પૂરી નો લહાવો માણો.
Similar Recipes
More Recipes
- દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla recipe in Gujarati)
- મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich recipe in Guj.)
- વેજ કોઈન સેન્ડવીચ(veg coin sandwich recipe in Gujarati)
- રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
- ઓરિયો ચોકલેટ બોલ્સ (Oreo Chocolate Balls Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16200723




ટિપ્પણીઓ (4)
Mouthwatering😋😋😋😋