સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની શીંગ ને ધોઈ, છોલી અને કટકા કરી લેવા. એક તપેલીમાં ત્રણ ગ્લાસ પાણી ગરમ કરો. પાણી ઉકળે એટલે તેમાં આ શીંગ બાફી લો. બફાઈ જાય એટલે એક ચારણીમાં કાઢી અને પાણી નિતારી લો.
- 2
હવે દહીં માં ૨,૧/૨ કપ પાણી, ચણાનો લોટ તથા મીઠું નાખી બ્લેન્ડર ફેરવી લો. એક પેનમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે જીરુ, સૂકા મરચાં, હીંગનો વઘાર આપો અને બાફેલી શીંગ નાખી મિક્સ કરો. બ્લેન્ડરમાં ફેરવેલ દહીંને તેમાં એડ કરો. ઉકળે એટલે ગેસ ધીમો કરી દેવો. હવે તેમાં તમામ મસાલા,આદુ- મરચાંની પેસ્ટ નાખી દેવા.સાત થી આઠ મિનિટ સુધી ધીમા તાપે ઊકળવા દેવું. ત્યારબાદ લીલા ધાણા નાખી મિક્સ કરી ગેસ ઓફ કરી દેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઠોળમાં ઘણી બધી જાતો છે.તેમાં ચોળા એ એક એવું કઠોળ છે જે સફેદ, લાલ, કલરના થાય છે.તેમાં રહેલા વિટામિન સી એક એન્ટિઓકસિડેન્ટનું કામ કરે છે.ચોળામાં વિટામિન સારા પ્રમાણમાં હોય છે.ચોળાનો નિયમિત રીતે ડાયેટમાં સામેલ કરવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે.ચોળામાં રહેલા ફાઈબર, પ્રોટીન વજન ઘટાડવા માં મદદ કરે છે. Neeru Thakkar -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ગલકા સેવનું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#tastyટીપ : ગલકા નું શાક બનાવતી વખતે ગલકા ને લીલાછમ રાખવા માટે ઉકળતા પાણીમાં ચપટી હળદર નાખી અને માત્ર 3 મિનિટ માટે જ બાફવા. Neeru Thakkar -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#drumstick Neeru Thakkar -
સૂકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadindia Neeru Thakkar -
-
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
-
સુરણ નું રસાવાળુ શાક (Suran Rasavalu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસુરણ એ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. સુરણ માં પ્રોટીન, કેલ્શિયમ ,ફોસ્ફરસ,લોહ તેમજ સારા પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે. વડી સુરણ માં એન્ટી ઓબેસિટીનો ગુણ હોય છે.જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. Neeru Thakkar -
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
રસાદાર મગ (Rasadar Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એટલે કઠોળ અને સાથે સ્વાસ્થ્યવર્ધક ઔષધ પણ ખરું. જ્યારે મગને પલાળયા ના હોય અને મગ રાંધવાના હોય ત્યારે તાત્કાલિક કુકરમાં પ-૬ સાત સીટી વગાડી અને બાફી રસાવાળા મગ બનાવી શકાય છે. Neeru Thakkar -
બટર પરાઠા (Butter Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Neeru Thakkar -
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
-
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati #SRJસુરણની ભૂગર્ભમાં ખેતી કરવામાં આવે છે. જેમાં ઘણા ઔષધીય તત્વો હોય છે. સુરણ સ્વાદ સાથે અનેક ઔષધીય ગુણ પણ પ્રદાન કરે છે. સૂરણમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. જે હરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી બચાવી શકે છે. Neeru Thakkar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ડુંગળી ના રીંગ ભજીયા (Dungri Ring Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#delicious#breakfast Neeru Thakkar -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
રાજમા નું શાક (Rajma Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#beansરાજમા ને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે .મેક્સિકન ફુડ માં આનો ખૂબ ઉપયોગ થાય છે. રાજમા પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન તેમાં હોય છે. જેટલા સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળાની સિઝનમાં ગરમા ગરમ ખાવાનું તો મન થાય છે જ અને વડી લીલા વટાણા, લીલુ લસણ, ગાજર આ બધું જ સમોસા ને એકદમ ટેસ્ટી બનાવી દે છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16277178
ટિપ્પણીઓ (11)