સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને 4/5 કલાક પલાડીને રાખો બાદ બટાકા ને બાફી ને સમારો... શીંગદાણા ને મિક્સચર જાર માં કર્શ કરો...બાદ એક કડાઈ મા તેલ ગરમ કરો તેમાં જીરુ સુકુ મરચુ ને લીલા મરચા નાખો લિમડો ઉમેરો
- 2
બાદ તે માં બટાકા વધારો તેમાં મીઠું ઉમેરો તેમાં શીંગદાનો નો ભુકો ઉમેરો મિક્સ કરો બાદ તેમાં ખાંડ સાબુદાણા નાખો મિક્સ કરો ને લીંબુ નો રસ ઉમેરો
- 3
લીલા ધાણા ઉમેરો ને બરાબર મિક્સ કરો તૈયાર છે સાબુદાણા ની ખીચડી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16767203










ટિપ્પણીઓ