પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)

Rupal Gokani @rgokani
પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ધોઈ અને 1/2કલાક પલાળી રાખો.અને વટાણા ફોલી ગાજર ટામેટાં ફોલી કાંદા ના ટુકડા કરી રાખો
- 2
હવે એક પેન માં ઘી મૂકી તેમાં તજ,લવિંગ,ઇલાયચી અને લીલો લીમડો અને હિંગ મૂકી કાંદા,ટામેટાં વધારી ને સાંતળી લો.બધા શાક ભાજી ઉમેરી દો.પછી 4 વાટકી પાણી ઉમેરો.અને ઉકળે એટલે ધોઈ ને રાખેલા ચોખા નાખી ઉપર મુજબ બદા મસાલા બિરયાની મસાલો ઉમેરી,લીંબુ નાખી ને હલાવી કુકર બંધ કરી દો 3 વ્હિસલ કરી ને ગેસ બંધ કરી દો
- 3
આ પંજાબી બિરિયાની એકદમ ટેસ્ટી બને છે તૈયાર પંજાબી બિરયાની સર્વ કરો
Similar Recipes
More Recipes
- પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
- શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
- પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
- વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
- કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16805362









ટિપ્પણીઓ (4)