કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલાં લસણ કોથમીર ના બટાકા વડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી મુખ્ય ફોટો

લીલાં લસણ કોથમીર ના બટાકા વડા

Pinal Patel
Pinal Patel @pinal_patel

#BW

#BW

વધુ વાંચો

લીલાં લસણ કોથમીર ના બટાકા વડા

Pinal Patel
Pinal Patel @pinal_patel

#BW

#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
  • ૧ કિલોબટાકા
  • ૧/૨ કપસમારેલું લીલું લસણ
  • ૧/૨ કપસમારેલી કોથમીર
  • ૨ ટીસ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  • ૨ ટીસ્પૂનતલ
  • ૧ ટીસ્પૂનગરમ મસાલો
  • ૧ ટીસ્પૂનતજનો પાઉડર
  • ૧ ટીસ્પૂનવરિયાળી
  • ૩ નંગલવિંગ
  • ૫નંગ મરી
  • ૨ ટીસ્પૂનલીંબુનો રસ
  • ૨ ટીસ્પૂનખાંડ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ટીસ્પૂનતેલ
  • ૧/૨ ટીસ્પૂનજીરુ
  • મીઠાં લીમડાના પાન
  • ચપટીહિંગ
  • ખીરું બનાવવા માટે
  • 1-1/2 કપ ચણાનો લોટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ચપટીખાવાનો સોડા
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટાકા ને ધોઈ,કુકરમાં બાફવા માટે 1-1/2 કપ જેટલું પાણી રેડીને ૪ વ્હીસલ વગાડી બાફી લો, ઠંડા પડે એટલે મસળી લો

    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સમારેલા લીલાં લસણ, કોથમીર ને પાણી થી ધોઈ કોરા કરી લો

    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્સરમાં જારમાં વરીયાળી, લવિંગ, મરી ને વાટી લો, આદુ મરચાં ને ચીલી કટર માં વાટી લો

    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ3ફોટો
    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ3ફોટો
    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બટાકા ના માવા માં ખાંડ,તલ મીઠું ઉમેરો, વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરું, મીઠાં લીમડાના પાન,તલ, હીંગ આદું મરચાં ની પેસ્ટ, લીલું લસણ, કોથમીર ઉમેરો અને સાંતળી લો

    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ4ફોટો
    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ4ફોટો
    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ માવો ઉમેરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ, ગરમ મસાલો, વાટેલા વરીયાળી, લવિંગ, મરી બધું બરાબર મિક્ષ કરી લો, બટાકા વડા નો માવો ઠંડો પડે એટલે તે ના ગોળા વાળી લો

    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ5ફોટો
    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ખીરું બનાવવા માટે એક વાસણમાં ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, ચપટી ખાવાનો સોડા નાખીને ૧ કપ જેટલું પાણી રેડો તળવા માટે તેલ ગરમ કરો

    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ6ફોટો
    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મિડીયમ આંચ પર ગોળા ને ખીરું મા બોળી ને તળી લો

    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ7ફોટો
    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લીલાં લસણ, કોથમીર વાળા બટાકા વડા ને ખજુર આંબલી ની ચટણી સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ8ફોટો
    લીલાં લસણ કોથમીર ના બટાકા વડા રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Patel
Pinal Patel @pinal_patel
પર February 23, 2023 11:23

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 23, 2023 15:54
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ કોથમીર બટાટા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
  2. ચીઝ થેપલા સેન્ડવિચ (Cheese Thepla Sandwich Recipe In Gujarati)
  3. સ્ટફ દહીં વડા (Stuffed Dahi Vada Recipe In Gujatati)
  4. રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
  5. કસુરી મેથી ના ગોટા (Kasoori Methi Gota Recipe In Gujarati)
  1. મૂળા નું રાઇતું (Mooli Raita Recipe In Gujarati)
  2. બાદશાહી ખીચડી (Badshahi Khichdi Recipe In Gujarati)
  3. અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
  4. આમળાં બીટ જ્યુસ (Amla Beetroot Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16820793
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close