બાદશાહી ખીચડી (Badshahi Khichdi Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#BW
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દાળ અને ચોખા લઇ બે થી ત્રણ વખત પાણીથી ધોઈ લો અને જરૂર મુજબ પાણી નાખી 1/2 કલાક ઢાંકીને રહેવા દો
- 2
ત્યારબાદ કુકરમાં ઘી ગરમ મૂકી તેમાં રાઈ હિંગ સંતળાઈ પછી તેમાં સૂકું લાલ મરચું બધા વેજીટેબલ કાજુ અને બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લો
- 3
ત્યારબાદ પલાળેલા દાળ ચોખાનું પાણી નિતારી લો અને વેજીટેબલ માં નાખી બે મિનિટ માટે હલાવી લો
- 4
ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ત્રણ સીટી વગાડી લો અને થોડીવાર માટે ઠંડુ થવા દો
- 5
તો હવે આપણી ટેસ્ટી હેલ્ધી ગરમાગરમ ખીચડી બનીને તૈયાર છે
- 6
સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પીળી મગની દાળની ખીચડી (Yellow Moong Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે વિન્ટર સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
-
-
-
-
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
-
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
તુવેરની દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
ગ્રીન ગાર્લિક ખીચડો (Green Garlic Khichdo Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જઆ ખીચડો ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે Falguni Shah -
-
-
-
-
-
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
લેફ્ટઓવર ખીચડી ના ભજીયા (Leftover Khichdi Bhajiya Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે(રાઈસ, કેપ્સીકમ, ગરમ મસાલો) Falguni Shah -
પાલક બાજરીના લોટના વડા (Palak Bajri Flour Vada Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16820783
ટિપ્પણીઓ (6)