કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#BW

#BW

વધુ વાંચો

ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#BW

#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
  • ૨ કપઘઉંનો કરકરો લોટ
  • ૨ કપસમારેલી મેથી ની ભાજી
  • ૧/૨ કપલીલું લસણ
  • ૧/૩ કપકોથમીર
  • ૪ નંગલીલાં મરચાં
  • ૧ ટુકડોઆદુ
  • ૧/૨ ટીસ્પૂનહળદર
  • ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  • ૧/૨ ટીસ્પૂનઅજમો
  • ૧/૨ કપદહીં
  • ૨ ટીસ્પૂનતેલ
  • ૩ ટીસ્પૂનખાંડ
  • ૧/૨ ટીસ્પૂનલાલ મરચું
  • મીઠું સ્વાદાનુસાર
  • વઘાર માટે
  • ૨ ટીસ્પૂનતેલ
  • ૧ ટીસ્પૂનરાઈ
  • ચપટીહિંગ
  • ૨ ટીસ્પૂનતલ
  • ૨ નંગસુકા લાલ મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મેથી ની ભાજી ને ધોઈ કોરી કરી લો, લીલા ધાણા, લસણ, લીલા મરચા, આદુ ને મિક્સર જારમાં ક્રશ કરી લો

    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઘઉં ના કરકરા લોટ માં તેલ નુ મોણ નાખીને મોઇ લો, તેમાં અજમો, મીઠું, હળદર, ગરમ મસાલો, દહીં, લાલ મરચું ખાંડ, સમારેલું લસણ બધું બરાબર મિક્ષ કરી લો

    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં મેથી ની ભાજી, ક્રશ કરેલા કોથમીર, લીલું લસણ, આદુ, મરચાં બધું બરાબર મિક્ષ કરી લો, હવે સ્ટીમર મા બાફવા માટે વાટા કરી ગોઠવી દો

    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મીડીયમ આંચ પર બરાબર ૩૦ મિનિટ સુધી બફાવા દો, ઠંડા પડે એટલે ગોળ. સમારી લો

    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વઘાર માટે કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, હિંગ, સુકાં મરચાં, તલ નાખી મુઠીયા વઘારી લો, ઉપરથી સમારેલી કોથમીર ભભરાવો,દરેક ગુજરાતી ના ઘરે શિયાળામાં ડીનર કે નાસ્તામાં મેથીની ની ભાજી ના મુઠીયા અવશ્ય બને, તે ખુબ જ સરસ લાગે છે

    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગ્રીન મુઠીયા (Green Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Patel
Pinal Patel @pinal_patel
પર February 25, 2023 18:40

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 28, 2023 05:52
@pinal_patel Waah Bahut khoob
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંજાબી પુલાવ (Punjabi Pulao Recipe In Gujarati)
  2. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  3. વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
  4. ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
  5. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  1. ઓળો (Oro Recipe In Gujarati)
  2. નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati)
  3. લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
  4. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16824519
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close