વટાણા રીંગણાં બટાકા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા બટાકા અને રીંગણાં ને સમારીને પાણીથી ધોઈ લો. હવે કુકરમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં વટાણા એડ કરો.
- 2
વટાણા સેજ તતળી જાય એટલે તેમાં રીંગણા અને બટાકા એડ કરી મિક્સ કરો. હવે તેમાં ટામેટા એડ કરો. પછી તેમાં લાલ મરચું ધાણાજીરુ મીઠું હળદર બધું એડ કરી બધાને કરો. પછી તેમાં પાણી ઉમેરો.
- 3
હવે કૂકરનુ ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર સીટી વાગવા દો. કૂકર ઠંડું થાય એટલે સર્વિસ ડીશ માં લઈ ધાણા થી ગાર્નીશ કરી ગરમા ગરમ શાક ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15914968




ટિપ્પણીઓ